Gold Price: સોનાના ભાવ બનાવી શકે છે નવો રેકોર્ડ, જુલાઈમાં સોનું રૂપિયા 75 હજારને કરશે પાર !
ચાલુ વર્ષમાં સોનાના ભાવમાં 15 ટકાથી વધુ અને ચાંદીના ભાવમાં લગભગ 26 ટકાનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે જુલાઈ મહિનામાં ફરી જે પ્રકારનો મોમેન્ટમ જોવા મળ્યો તેના કારણે સોનું 75 હજાર રૂપિયાના સ્તરને પાર કરી શકે છે.
Most Read Stories