AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: આજે ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! જાણો 10 ગ્રામ સોનું કેટલું સસ્તું

મંગળવારે સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો હતો. વિદેશી બજારોમાં મજબૂત વલણને કારણે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન બજારમાં સોનાના ભાવ ફરી ઘટાડો નોંધાયો છે.

| Updated on: May 14, 2025 | 9:33 AM
Share
સોમવારે ભારે ઘટાડા બાદ મંગળવારે સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો હતો. વિદેશી બજારોમાં મજબૂત વલણને કારણે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન બજારમાં સોનાના ભાવ ફરી ઘટાડો નોંધાયો છે. આજે 96,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ભાવ પહોંચ્યો છે.

1 / 7
ભારત પાકિસ્તાન યુદ્ધના વિરામ બાદ હવે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 96,760 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 88,710 રુપિયા પર છે.

2 / 7
આ સાથે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 96,610 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 88,560 પર છે.

3 / 7
ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 96,660 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 88,610 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

4 / 7
ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે ચાંદી 97,800 રુપિયા પ્રતિ કિલોના ભાવે છે.

5 / 7
સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે.

6 / 7
24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટમાં 958, 22 કેરેટમાં 916, 21 કેરેટમાં 875 અને 18 કેરેટમાં 750 લખેલું હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોઈ શકે અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">