Gold : શું તમે જાણો છો કે જમીન નીચે સોનું છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 26 હિન્દુઓની પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ હત્યા કરી દિધી, બાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતી આવી અને હવે યુદ્ધ વિરામ થયું છે. આ બધી ઘટના વચ્ચે સોનું સતત વધતુ જાય છે અને મોંઘુ થતું જાય છે.

22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 26 હિન્દુઓની પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ હત્યા કરી દિધી, બાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતી આવી અને હવે યુદ્ધ વિરામ થયું છે. આ બધી ઘટના વચ્ચે સોનુ સતત વધતુ જાય છે અને મોંઘુ થતું જાય છે.

સોનાના ભાવે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે અને 99,695.00 (11-5-2025) પર પહોંચી ગયા છે છે, જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે અને લાંબા સમયથી સોનું સસ્તું થવાની રાહ જોઈ રહ્યા છે. પણ શું તમે જાણો છો કે જમીન નીચે સોનું છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

ભારતીમાં સોનું મોંઘુ થવાથી ઘણી અસર પડે છે , કારણ કે ભારતમાં સોનું આભુષણો પુરતું સીમીત નથી પરંતુ પરંપરાનો હિસ્સો છે. હજારો વર્ષોથી અને વિધિ-વિધાનમાં સોનાનો ઉપયોગ કરવાાં આવે છે, એવામાં આવો આપણે જાણીએ જમીનની અંદર સોનું છે કે કેમ એ કેવી રીતે ખબર પડે.

ભૂગર્ભમાં સોનું કે અન્ય કોઈપણ ધાતુ શોધવા માટે બે પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલું ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (GPR) અને બીજું વેરી લો ફ્રીક્વન્સી ટેકનોલોજી છે, જેને VLF પણ કહેવામાં આવે છે.

GPR ટેકનોલોજીમાં, માટીનું સ્તર-દર-સ્તર તપાસ કરવામાં આવે છે અને તેના ભૌતિક ગુણધર્મોનું અવલોકન કરવામાં આવે છે. આ આધારે, જમીન નીચે કઈ ધાતુઓ ઉપલબ્ધ છે તે શોધવા માટે એક ગ્રાફ તૈયાર કરવામાં આવે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
