AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપમાં ગાયત્રી યાદવની થઈ એન્ટ્રી, જાણો કોણ છે આ સુંદર મહિલા, જુઓ Photos

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગાયત્રી વાસુદેવ યાદવને તેના નવા ગ્રુપ ચીફ માર્કેટિંગ ઓફિસર (CMO) અને એક્ઝિક્યુટિવ વાઇસ-પ્રેસિડેન્ટ, સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સ તરીકે નિયુક્ત કર્યા છે. આ જાહેરાત કંપનીના બોર્ડમાં ડિરેક્ટર અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ કરી હતી.

| Updated on: Feb 06, 2025 | 5:24 PM
Share
ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે ગાયત્રી યાદવ ચેરમેનના કાર્યાલયમાં વ્યૂહાત્મક પહેલને આગળ વધારવા તેમજ બ્રાન્ડને વધુ મજબૂત બનાવવા માટે કામ કરશે.

1 / 6
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન, ચેરપર્સન, આકાશ અને અનંત અંબાણી સહિત સમગ્ર નેતૃત્વ ટીમ સાથે નજીકથી કામ કરશે.

2 / 6
ગાયત્રી યાદવ પીક XV પાર્ટનર્સ (અગાઉ સેક્વોઇયા ઇન્ડિયા અને SEA) માંથી રિલાયન્સમાં જોડાય છે. તે 2020 માં સેક્વોઇયામાં જોડાયા. આ પહેલા, તે સ્ટાર ઇન્ડિયામાં માર્કેટિંગ હેડ અને પ્રેસિડેન્ટ, કન્ઝ્યુમર સ્ટ્રેટેજી અને ઇનોવેશન હતી.

3 / 6
સ્ટાર ઇન્ડિયામાં કામ કરતી વખતે, તેણીએ સ્ટાર સ્પોર્ટ્સ, હોટસ્ટાર અને સ્ટાર પ્લસના "નયી સોચ" અભિયાનના લોન્ચનું નેતૃત્વ કર્યું, જે મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત હતું.

4 / 6
ગાયત્રીએ પ્રોક્ટર એન્ડ ગેમ્બલમાં બ્રાન્ડ મેનેજમેન્ટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ તેણી જનરલ મિલ્સ ઇન્ડિયામાં સીએમઓ બની, જ્યાં તેણીએ ભારતીય બજારમાં પિલ્સબરી બ્રાન્ડ રજૂ કરી અને પેકેજ્ડ ફૂડ સેક્ટરમાં ઘણી નવીનતાઓ કરી.

5 / 6
ગાયત્રી યાદવ બેંગલુરુમાં રહીને તેમના નવા પદનો કાર્યભાર સંભાળશે. ઈશા અંબાણીએ કહ્યું કે તેમના નેતૃત્વમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નવીનતા અને વૃદ્ધિના નવા પરિમાણોને સ્પર્શ કરશે.

6 / 6

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક છે. તેનું મૂલ્ય આશરે 17 લાખ કરોડ રૂપિયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ કરી હતી. રિલાયન્સના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">