આ 10 ફૂડ ખાતા પહેલા ચેતજો, FSSAIએ લગાવ્યો છે પ્રતિબંધ

ભારતમાં ફૂડ લવર્સની કોઈ કમી નથી, આપણો દેશ ખાનપાનની દ્રષ્ટિએ ઘણો સમૃદ્ધ છે. ઘણા ફૂડ્સ એવા છે જે બહારથી આયાત કરવામાં આવે છે. ત્યારે ભારતમાં FSSAI દ્વારા કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારતમાં FSSAIએ આ પ્રોડક્ટ્સને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવી છે.

| Updated on: May 14, 2024 | 6:24 PM
ભારતમાં ફૂડ લવર્સની કોઈ કમી નથી, આપણો દેશ ખાનપાનની દ્રષ્ટિએ ઘણો સમૃદ્ધ છે. ઘણા ફૂડ્સ એવા છે જે બહારથી આયાત કરવામાં આવે છે. ત્યારે ભારતમાં FSSAI દ્વારા કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

1 / 5
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) બજારમાં ઉપલબ્ધ ખાદ્ય ઉત્પાદનો પર નજર રાખે છે. ત્યારે ભારતમાં FSSAI દ્વારા આ 10 પ્રકારના ફૂડ પર પ્રતિબંધ લગાવાયો છે.

2 / 5
ભારતમાં ચાઇનીઝ દૂધ અને ચાઇનીઝ દૂધની પ્રોડક્ટ, ચાઇનીઝ લસણ, ફળોનું આર્ટફિશિયલ રિપનિંગ એજન્ટ, એનર્જી ડ્રિંક, સેન્સફ્રાન્સ તેલ, જેનેટિકલી મોડિફાઈડ ફૂડ્સ, પોટેશિયમ બ્રોમેટ, ફોઇ ગ્રાસ, બ્રોમીનેડેટ વેજિટેબલ ઓઈલ અને રૈબિટ મીટ પર પ્રતિબંધ છે.

3 / 5
ભારતમાં FSSAIએ આ પ્રોડક્ટ્સને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવી છે. આમાંની ઘણી પ્રોડક્ટને કેન્સર માટે જોખમી પરિબળ માનવામાં આવે છે. તેથી આ પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

4 / 5
આ ફૂડમાં જોવા મળતા કેટલાક હાનિકારક પદાર્થો FSSAI દ્વારા પ્રતિબંધિત છે. જો કે, કેટલીક પ્રોડક્ટ્સ એવી છે જેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને બાદમાં હટાવી દેવામાં આવ્યો છે. જે પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં ચાઈનીઝ પ્રોડક્ટની સંખ્યા વધુ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video

બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત

સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ

ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ

હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી

કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ

Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ

કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ

સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
g clip-path="url(#clip0_868_265)">