AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pocoથી લઈને વનપ્લસ સુધી જુલાઈ મહિનામાં આ બ્રાન્ડના સ્માર્ટફોનની થશે ધમાકેદાર એન્ટ્રી, જાણો કયો ફોન રહેશે તમારા માટે બેસ્ટ

પ્રીમિયમથી લઈને બજેટ સ્માર્ટફોન્સ સુધી, યૂઝર્સ OnePlus, Realme, Oppo, Xiaomi જેવી બ્રાન્ડ્સમાંની સીરીઝ પસંદ કરી શકશે. જાણો કઈ બ્રાંડ્સ જુલાઈ 2021માં તેમના સ્માર્ટફોનને લોંચ કરવાની તૈયારી કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 9:08 AM
Share
Xiaomi Redmi 10 સિરીઝ, લોકપ્રિય બ્રાન્ડ Xiaomi દ્વારા આપવામાં આવતી આગામી બજેટ સ્માર્ટફોનની સિરીઝ છે. આ સ્માર્ટફોનની સિરીઝમાં 2 સ્માર્ટફોન શામેલ હોઈ શકે છે. Redmi 10A અને Redmi 10 Power. જો કે,  આ વાતની હજી પુષ્ટિ થઈ નથી. આ ફોનમાં MediaTek Helio G35 સાથે તેમાં 4 GB RAM હોવાની સંભાવના છે.

1 / 5
Realme GT માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં 64 મેગાપિક્સલનો પ્રાયમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. તેમાં અનુક્રમે 128 અને 256 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે 8 અને 12 GB RAMના વેરિઅન્ટ્સ છે.

2 / 5
આ મહિનાની સૌથી મોટા લન્ચિંગમાં વનપ્લસ નોર્ડ-2નું લોન્ચ થશે. કેમેરા ફીચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર હોઈ શકે છે. OnePlus Nord-2માં 4,500 એમએએચની મજબૂત બેટરી જોવા મળશે.

3 / 5
Xiaomiની સબ-બ્રાન્ડ Poco ભારતમાં પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Poco F3 GT લોન્ચ કરી શકે છે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્શન 1200 ચિપસેટ સાથે 6.7 ઇંચની ફુલ એચડી પ્લસ (FHD+) ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે. આ સ્માર્ટફોનમાં 64-મેગાપિક્સલનો ટ્રિપલ રીઅર કેમેરો અને 5,065 mAhની બેટરી પણ મળી શકે છે.

4 / 5
Oppo Reno 6 સ્માર્ટફોનમાં 6.43 ઇંચની ફુલ એચડી પ્લસ (FHD+) પંચ હોલ AMOLED ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટ સાથે મળવાની સંભાવના છે. કંપનીએ એ પુષ્ટિ પણ કરી છે કે તેને મીડિયાટેક ડાયમેન્શન 1200 5G ચિપસેટ સંચાલિત કરવામાં આવશે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">