આજીવન અપરણિત રહ્યા હતા રતન ટાટા, સોશિલ મીડિયામાં લાખો ફોલોઅર્સ, જુઓ ટાટા પરિવાર
ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાના આખા પરિવારમાં કોણ કોણ છે,રતન ટાટાના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. પરંતુ તેના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે.તેમનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે.ગયા વર્ષે 9 ઓક્ટોબરના રોજ તેમનું અવસાન થયું.રતન ટાટાના પરિવાર વિશે જાણીએ.

રતન ટાટા એક એવું વ્યક્તિત્વ છે જેનું નામ બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ ખૂબ જ આદરથી લે છે. રતન ટાટાના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. પરંતુ તેના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે.

સિમોન નવલ ટાટા રતન ટાટાની સાવકી માતા અને નવલ ટાટાની બીજી પત્ની છે. રતન ટાટાના નાના ભાઈ જીમી ટાટા જીમી ટાટા તેમના ભાઈ રતન ટાટા કરતા 2 વર્ષ નાના છે. જેમ રતન ટાટાએ લગ્ન કર્યા નથી, તેવી જ રીતે જીમી પણ અપરિણીત છે અને તેને પણ સાદું જીવન જીવવું ગમે છે.

નોએલ ટાટા નવલ ટાટા અને સિમોન ટાટાના પુત્ર છે. રતન ટાટા અને નોએલ ટાટા સાવકા ભાઈઓ છે.માયા ટાટા નોએલ ટાટાની નાની દીકરી છે. માયા અગાઉ ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં કામ કરતી હતી,

રતન ટાટા અને જીમી ટાટાએ તેમના જીવનમાં લગ્ન કર્યા ન હતા, પરંતુ તેમના ભાઈ નોએલને ત્રણ બાળકો છે, બે પુત્રીઓ અને એક પુત્ર. નોએલના પુત્રનું નામ નેવિલ ટાટા છે, નેવિલ ટાટા નોએલ ટાટા અને આલૂ મિસ્ત્રીના પુત્ર છે.

રતન ટાટાના બે ભાઈઓ છે, જીમી ટાટા અને નોએલ ટાટા. જ્યારે નોએલ તેનો સાવકો ભાઈ છે. જીમીની વાત કરીએ તો તે રતન કરતા માત્ર બે વર્ષ નાનો છે. તેઓ 'ટાટા સન્સ' જેવી ટાટા ગ્રુપની ઘણી કંપનીઓમાં શેરહોલ્ડર છે. જીમી 'સર રતન ટાટા ટ્રસ્ટ'ના ટ્રસ્ટી પણ છે. જીમીએ લગ્ન કર્યા નથી, તે પણ તેના મોટા ભાઈ રતનની જેમ અપરિણીત છે. તે મુંબઈના કોલાબામાં રહે છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
