AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુવરાજસિંહના કારના ખજાનામાં ઉમેરાઈ વધુ એક કાર, જુઓ તેની 42.50 લાખની નવી ચમચમાતી મીની કાર

પૂર્વ ઓલરાઉન્ડ ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh)એ નવી કાર ખરીદી છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:45 PM
Share
પૂર્વ ઓલરાઉન્ડ ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh)એ નવી કાર ખરીદી છે. કાર કલેકશન (Car Collection) ના શોખીન યુવરાજે આ વખતે કંટ્રીમેન કૂપર એસ ડબલ્યુ (MINI Cooper)કાર ને ખરીદી છે.

1 / 6
MINI Cooper કાર ની એક્સ શો રુમ પ્રાઇઝ 42.40 લાખ રુપિયા છે. આ પેટ્રોલ એંજીનની કાર બનાવનારી કંપનીનો દાવો છે કે, કાર માત્ર સાત સેકંડમાં જ 100 ની ઝડપ પકડી શકે છે.

2 / 6
યુવરાજ સિંહ પાસે આમ પણ મોંઘીદાટ કારોનુ કલેકશન છે. તેના કાર કલેકશનમાં બીએમડબલ્યુ એમ3 કન્વર્ટેબલ E46,  બીએમડબલ્યુ M5 E60, બીએમડબલ્યુ X6M, ઓડી Q5, લેમ્બોર્ગિની મર્સિએલેગો અને બેંટલી કોન્ટિનેંટલ GT નો સમાવેશ થાય છે.

3 / 6
યુવરાજ સિંહ Audi કાર સાથે..

યુવરાજ સિંહ Audi કાર સાથે..

4 / 6
યુવરાજ સિંહ BMW સાથે..

યુવરાજ સિંહ BMW સાથે..

5 / 6
યુવરાજ સિંહ બેન્ટલી કાર સાથે ..

યુવરાજ સિંહ બેન્ટલી કાર સાથે ..

6 / 6
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">