AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposit: કઈ બેંક FD પર આપે છે સૌથી વધુ વ્યાજ? જુઓ લીસ્ટ

Fixed Deposit : લોકો એફડીમાં રોકાણ કરવાને સેફ અને યોગ્ય ગણે છે, કારણ કે તેમાં નિશ્ચિત વ્યાજ (Interest Rate) મળે છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 01, 2021 | 12:14 AM
Share
રોકાણ કરવા માટે ફિક્સ્ડ ડિપોઝીટને (Fixed Deposit)લોકો એક સારો વિકલ્પ ગણે છે. એફડી અન્ય રોકાણના વિકલ્પો કરતા વધુ સેફ છે. તેના પર મળતી લોન અને અન્ય સુવિધાઓને કારણે લોકો તેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે તો આવો જોઈએ કઈ બેંક તમને એફડી પર વધુ વ્યાજ આપે છે.

1 / 6
SBI- જો તમે એસબીઆઈમાં એફડી કરો છો અને 3થી 5 વર્ષ માટે રોકાણ કરો છો તો તેના પર તમને 5.4% વ્યાજ મળશે. આ સિવાય 46 દિવસથી 179 દિવસની વચ્ચે ફિક્સ્ડ ડિપોઝિટ પર 3.9% વ્યાજ મળશે અને 180 દિવસથી લઇને એક વર્ષ કરતા ઓછા સમયની એફડી પર 4.4 % વ્યાજ મળશે.

2 / 6
HDFC- 10 વર્ષ માટે એફડીમાં રોકાણ કરવાથી 5.5 ટકા જેટલું વ્યાજ મળે છે. જો તમે 7 દિવસથી 14 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ અવધિમાં રોકાણ કરો છો તો ન્યુનતમ વ્યાજ દર 2.5 ટકા સુધી આપવામાં આવે છે.

3 / 6
Fixed Deposit: કઈ બેંક FD પર આપે છે સૌથી વધુ વ્યાજ? જુઓ લીસ્ટ

Fixed Deposit: Which bank offers the highest interest on FD? See the entire list

4 / 6
IDFC Fist Bank- 7 દિવસથી લઈને 1 વર્ષ સુધીની શોર્ટ ટર્મ એફડી પર 2.75 ટકા પ્રતિ વર્ષ વ્યાજ મળે છે. જ્યારે 1થી 10 વર્ષ સુધીના લાંબા સમયગાળાની એફડી પર 6 ટકા વ્યાજ મળે છે.

5 / 6

PNB- પંજાબ નેશનલ બેંકમાં એક વર્ષ માટે એફડી કરાવવા પર 5.10 ટકા વ્યાજ મળશે. ત્રણથી પાંચ વર્ષ માટે કરેલા રોકાણ પર 5.25 ટકા વ્યાજ મળશે.

6 / 6
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">