AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat ટ્રેનમાં સ્ટેશન પર તમારો સામાન ભૂલાઈ ગયો, તો ટ્રેનને કેવી રીતે રોકી શકશો

વંદે ભારત ટ્રેનમાં સીસીટીવી કેમેરા, શુદ્ધ શાકાહારી ભોજન સહિત અનેક સુવિધાઓ મળે છે. આ કોચમાં મુસાફરી કરનારા લોકોનો સમય ક્યાં નીકળી જાય છે. તે ખબર રહેતી નથી. તો વંદે ભારત ટ્રેનમાં ચેઈન પુલિંગનો વિકલ્પ છે કે નહીં? જાણો

| Updated on: Feb 24, 2025 | 1:20 PM
Share
વંદે ભારત ટ્રેન એક એવી ટ્રેન છે. જેમાં તમે લાંબા સફરને ઓછા સમયમાં પૂર્ણ કરી શકો છો. આ ટ્રેન શરુ થયા બાદ મુસાફરોની ભીડ સતત વધી રહી છે. આ કારણે રેલવે દ્વારા હજુ નવી કેટલીક વંદેભારત ટ્રેન લાવવાનું કામ ચાલી રહ્યું છે. વંદે ભારત ટ્રેનની ટીકિટ અન્ય ટ્રેનની તુલનામાં મોંઘી હોય છે.

1 / 6
આ સાથે ટ્રેનમાં તમે આરમદાયક મુસાફરી કરી શકો છો. આ ટ્રેનમાં સ્લીપર કોચ હોતા નથી. જેમાં ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા હોય છે આ સાથે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને લેપટોપ ટેબલ પણ હોય છે.વંદેભારત ટ્રેનમાં આટલી સુવિધા મળતી હોવા છતાં શું તમે જાણો છો કે, ટ્રેનમાં ચેન પુલિંગનો ઓપ્શન હોય છે કે નહી, શું તમારે જરુર પડી તો વંદે ભારત ટ્રેન રોકી શકો છો. આ સાથે વિસ્તારથી જાણો.

2 / 6
તમને જાણીને નવાઈ લાગશે કે, આ ટ્રેનમાં ચેન પુલિંગનો ઓપ્શન હોતો નથી. કેટલીક વખત એવું થાય કે, કોઈ મુસાફરનો સામાન પ્લેટફોર્મમાં રહી જાય છે. તો  લોકો ટ્રેનની ચેન ખેંચી ટ્રેન રોકી દે છે. પરંતુ કેટલીક વખત કેટલાક આવારા તત્વો જાણી જોઈ ચેન ખેંચવાનો પ્રયાસ કરે છે.  આ કારણે વંદેભારત ટ્રેનમાં ચેન પુલિંગનો ઓપ્શન આપવામાં આવ્યો નથી.

3 / 6
વંદે ભારત ટ્રેનમાં આ ઓપ્શન એટલા માટે આપવામાં આવ્યો નથી કારણ કે, ટ્રેન ખુબ સ્પીડમાં ચાલતી હોય છે. ઓછા સમયમાં વધારે અંતર કાપવાનું હોય છે. જેમાં ચેન ખેચી ટ્રેન રોકવી યોગ્ય નથી.

4 / 6
આ ટ્રેનમાં ભલે તમને ચેઈન પુલિંગનો વિકલ્પ ન મળે, પણ તેમાં તમને એલાર્મનો વિકલ્પ આપવામાં આવ્યો છે. પરંતુ તમે આ એલાર્મ ફક્ત ત્યારે જ વગાડી શકો છો જ્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય. જ્યારે તમે એલાર્મ વગાડો છો, ત્યારે ત્યાં એક કેમેરા અને માઈક લગાવેલું હોય છે. એલાર્મ વાગે છે અને ટ્રેનના લોકો પાયલટને સિગ્નલ મળે છે. તે તમારો ચહેરો જોઈ શકે છે અને તમારો અવાજ સાંભળી શકે છે.

5 / 6
અહીંથી તમે સીધી ટ્રેન ડ્રાઈવર સાથે વાત કરી શકો છો અને તેને તમારી સમસ્યા જણાવી શકો છો. જો લોકો પાયલોટને લાગે કે તે યોગ્ય છે અને તમારી સમસ્યા વાજબી છે, તો તે ટ્રેન રોકી દેશે. પરંતુ જો તમે કોઈ કારણ વગર એલાર્મ વગાડ્યું હોય, તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.

6 / 6

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો

સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

g clip-path="url(#clip0_868_265)">