AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગલગોટાથી લઈને લેવેન્ડર સુધી… જાણો કયા 5 છોડ તમારા ઘરને મચ્છરો અને માખીઓથી રાખશે દૂર!

ચોમાસામાં મચ્છર અને માખીઓના ત્રાસથી મોટાભાગે લોકો પરેશાન હોય છે. ઘરમાં ગલગોટો, ફુદીનો, લેમનગ્રાસ, તુલસી અને લેવેન્ડર જેવા છોડ લગાવીને કુદરતી રીતે જંતુઓને દૂર રાખવામાં મદદ મળી શકે છે.

| Updated on: Aug 08, 2026 | 2:33 PM
Share
ગલગોટો: ગલગોટાના ફૂલો ફક્ત તમારા ઘરની સુંદરતામાં વધારો કરતા નથી પરંતુ તેમાં પાયરેથ્રમ નામનું કુદરતી સંયોજન પણ હોય છે. જેનો ઉપયોગ જંતુ ભગાડનારાઓમાં થાય છે. તેની તીખી સુગંધ મચ્છર અને માખીઓને ભગાડે છે. (Image Source | iStock)

1 / 6
ફુદીનો: ફુદીનાની તીવ્ર અને તાજગી આપતી સુગંધ માખીઓ, મચ્છર અને કીડીઓને પણ દૂર રાખે છે. તમે તેના પાંદડામાંથી રસ કાઢીને તમારા ઘરની આસપાસ સ્પ્રે કરી શકો છો. (Image Source | iStock)

2 / 6
લેમનગ્રાસ: લેમનગ્રાસમાં સિટ્રોનેલા ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. મચ્છર ભગાડવા માટેના ઘણા કૉઇલ અને રિપેલેન્ટમાં સિટ્રોનેલા તેનો ઉપયોગ કરવામાં આવે છે. (Image Source | iStock)

3 / 6
તુલસી: તુલસી દરેક ભારતીય ઘરમાં સરળતાથી મળી આવે છે. તેના પાંદડા કુદરતી રીતે એન્ટીબેક્ટેરિયલ હોય છે. તુલસીની સુગંધ મચ્છરના લાર્વાને પ્રજનન કરતા અટકાવે છે અને માખીઓને પણ દૂર રાખે છે. (Image Source | iStock)

4 / 6
લેવેન્ડર: લેવેન્ડરની સુગંધ મનુષ્યોને શાંતિ અને સુકૂન આપે છે. પરંતુ માખી અને મચ્છરોને તેની સુગંધ પસંદ નથી. તેમાં રહેલું લિનાલૂલ (Linalool) સંયોજન જંતુઓને દૂર રાખવામાં મદદરૂપ થઈ શકે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, ચોમાસામાં બીમારીઓ રહેશે કોસો દૂર, આજે જ ડાયટમાં સામેલ કરો આ 5 શાકભાજી !

Follow Us
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102

આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ

આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ

રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ

VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો

સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video

g clip-path="url(#clip0_868_265)">