8 August 2026

વધુ પડતો સ્ક્રીન ટાઈમ આપે છે આ 5 બીમારી!

Photo Credit - iStock

ડિજિટલ યુગમાં મોબાઇલ આપણા જીવનનો ભાગ બની ગયો છે.

પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.

મોબાઇલનો ઉપયોગ મર્યાદિત રાખવો જોઈએ.

લાંબા સમય સુધી સ્ક્રીન જોવાથી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

વધુ પડતો મોબાઇલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

લાંબા ગાળાનો સ્ક્રીન સમય આંખો માટે પણ હાનિકારક છે.

વધુ પડતો મોબાઇલનો ઉપયોગ ઊંઘની સમસ્યાનું કારણ બની શકે છે.

વધુ પડતો મોબાઇલના વપરાશથી નબળાઇ અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.

નિષ્ણાતોના મતે, દિવસમાં 3થી 4 કલાક મોબાઇલનો ઉપયોગ કરવો સલામત છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.