9 August 2026

વરસાદથી બચવવા તમારા ફોનને પોલિથીનમાં લપેટો છો? આ ભૂલ ભારે પડશે

Pic credit - AI

દેશના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. લોકો ઘણીવાર બહાર નીકળે છે અને તેમના ફોનને સુરક્ષિત રાખવા માટે ઘણી ટ્રિક અપનાવે છે.

Pic credit - AI

ઉતાવળમાં, ઘણા લોકો તેમના સ્માર્ટફોનને પ્લાસ્ટિક બેગ (પોલિથીન) માં લપેટીને સુરક્ષિત રાખે છે.

Pic credit - AI

જોકે, સ્માર્ટફોનને પ્રમાણભૂત પોલિથીન બેગમાં લપેટીને રાખવું એ સમજદારીભર્યું પગલું નથી; તે ખરેખર ઉપકરણને નુકસાન પહોંચાડી શકે છે. 

Pic credit - AI

લોકો પાણીના સંપર્કને રોકવા માટે તેમના ફોનને પ્લાસ્ટિકમાં લપેટી લે છે.

Pic credit - AI

જોકે પ્લાસ્ટિક નાના છાંટાઓને અંદર જતા અટકાવે છે પણ ભારે વરસાદ હોય તો વરસાદનું પાણી અંદર જતુ જ રહે છે.

Pic credit - AI

જો પોલિથિનમાં લપેટા ફોન સુધી પાણી પહોંચે છે, તો તેમાં ભેજ બને છે. તેમજ અંદર ભરાયેલુ પાણી ફોનમાં ઘૂસી શકે છે. 

Pic credit - AI

તમારા ફોનને પ્લાસ્ટિક બેગમાં મૂકતા પહેલા, તેને પહેલા કાગળમાં લપેટી લો; કાગળ કોઈપણ ભેજને શોષી લેશે.

Pic credit - AI

વધુમાં, જો કાગળ ભીનો થઈ જાય તો તેનો રંગ બદલાઈ જશે, જે તમને સ્માર્ટફોનને સરળતાથી દૂર કરવા માટે સમયસર ચેતવણી આપશે.

Pic credit - AI