AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવારે, બપોરે કે રાત્રે? ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવાનો ‘સાચો સમય’ કયો? ટેન્ક ખાલી થાય તે પહેલાં આ વાત સમજી લો

શું તમે જાણો છો કે, પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ-ડીઝલ મળવાનું કારણ માત્ર ગડબડ નથી હોતી પણ તમારો સમય પણ હોઈ શકે છે? જો તમે ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ભરાવતી વખતે યોગ્ય સમય અને કેટલીક નાની-નાની વાતોનું ધ્યાન રાખશો, તો તમને પૂરી કિંમતમાં શુદ્ધ ઇંધણ મળશે તેમજ કોઈ નુકસાન પણ નહીં થાય.

| Updated on: Aug 08, 2026 | 3:43 PM
Share
જો તમે તમારી કાર, બાઈક કે બીજા કોઈ વાહનમાં પેટ્રોલ-ડીઝલ ભરાવો છો, તો ઘણી વાર તમને લાગે છે કે પેટ્રોલ પંપ પર તમારી ગાડીમાં ઓછું પેટ્રોલ-ડીઝલ મળી રહ્યું છે. ઘણી વાર એવું પણ લાગે છે કે, પેટ્રોલ-ડીઝલનું યોગ્ય માપ નથી મળી રહ્યું. આવું ઘણી વાર પેટ્રોલ પંપની ગડબડના કારણે થાય છે. એવામાં જો તમે પેટ્રોલ-ડીઝલ ભરાવવાનો સાચો સમય પસંદ કરશો તો, તમને શુદ્ધ અને સ્ટ્રોંગ ઇંધણ મળશે. આનાથી તમને કોઈ નુકસાન નહીં થાય. ઇંધણ ભરાવવાના સાચા સમય પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે અને તે તમારી ગાડીના સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે.

1 / 6
ગાડીમાં તેલ ભરાવવાનો એટલે કે પેટ્રોલ-ડીઝલ પુરાવવાનો સાચો સમય વહેલી સવારે અથવા મોડી રાતનો હોય છે. આની પાછળ તાપમાનનું વિજ્ઞાન છે. જણાવી દઈએ કે, સવારે અને રાત્રે હવામાન અને જમીનનું તાપમાન ઠંડું હોય છે. ઉનાળાના સમયે બપોરે જ્યારે વધારે ગરમી હોય છે, ત્યારે તાપમાન ખૂબ વધી જાય છે. એવામાં પેટ્રોલ-ડીઝલ ફેલાય છે અને તેની ડેન્સિટી (ઘનતા) ઓછી થઈ જાય છે.

2 / 6
જો તમે બપોરે પેટ્રોલ-ડીઝલ લો છો, તો તેમાં હવાના બાષ્પ વધુ હોય છે. એવામાં તમને મળતું ઇંધણ માપમાં થોડું ઓછું હોય છે. તમે વહેલી સવારે કે મોડી રાત્રે તેલ ભરાવો છો, ત્યારે પંપ પર અંડરગ્રાઉન્ડ ટેન્ક અને બહારનું વાતાવરણ બંને ઠંડું હોય છે. તાપમાન ઓછું હોવાને કારણે ઇંધણ સંકોચાય છે. ધ્યાન રાખો કે, હવામાન એકસરખું ઠંડું હોય ત્યારે પેટ્રોલ-ડીઝલ ભરાવવાથી તમને એ જ કિંમતમાં શુદ્ધ અને સ્ટ્રોંગ ઇંધણ મળે છે.

3 / 6
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, અંડરગ્રાઉન્ડ ટેન્કમાં તાપમાનની કોઈ અસર થતી નથી અને ડેન્સિટીમાં પણ કોઈ ફેરફાર થતો નથી. બીજું કે, જો તમારી ગાડીની ઓઇલ ટેન્કમાં 25 ટકા ઇંધણ બચે ત્યારે જ પેટ્રોલ-ડીઝલ ભરાવી લેવું જોઈએ. ટેન્ક બિલકુલ ખાલી થાય ત્યારે પેટ્રોલ-ડીઝલ ન ભરાવો.

4 / 6
જો તમારી ફ્યુઅલ ટેન્ક ખાલી હોય છે તો પેટ્રોલ Evaporate એટલે કે બાષ્પીભવન થઈને ગેસ બને છે, તેનાથી ઇંધણનો બગાડ થાય છે. આ સાથે જ તેલ બિલકુલ ખાલી કરવાથી ટેન્કમાં જમા થયેલો કચરો ફ્યુઅલ પંપ અને એન્જિનમાં જઈને જમા થાય છે, જેનાથી એન્જિન બગાડવાની શક્યતા રહે છે. તેથી સાચા સમયે ફ્યુઅલ ટેન્ક પૂરી ખાલી થાય તે પહેલાં જ ઇંધણ ભરાવી લો.

5 / 6
એક વાતનું એ પણ ધ્યાન રાખો કે, જો પેટ્રોલ પંપ પર આવતાની સાથે જ તમે જુઓ કે પંપ પર ફ્યુઅલ ટેન્કર ખાલી કરવામાં આવી રહ્યું છે, એટલે કે અંડરગ્રાઉન્ડ ટેન્કમાં પેટ્રોલ-ડીઝલ નાખવામાં આવી રહ્યું છે, તો તે સમયે પેટ્રોલ-ડીઝલ ન પુરાવો. તમે 15-20 મિનિટ પછી જ પેટ્રોલ-ડીઝલ પુરાવો, કારણ કે તે સમયે ટેન્કના તળિયે રહેલો કચરો, માટી અને પાણી તેલની ઉપર તરવા લાગે છે અને તે સમયે પેટ્રોલ-ડીઝલ લેવાથી તે કચરો ગાડીની ટેન્કમાં જતો રહે છે. બીજું એ કે, આનાથી તમને ઓછું પેટ્રોલ-ડીઝલ પણ મળે છે.

6 / 6

Best Sleeping Position: સારી ઊંઘ માટે માત્ર કલાકો નહીં, સૂવાની પોઝિશન પણ મહત્વની; જાણો યોગ્ય રીત

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102

આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

g clip-path="url(#clip0_868_265)">