AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturn Nakshatra Change 2026 : 12 દિવસ પછી ખુલશે સફળતાના દ્વાર, કુંભ સહિત 6 રાશિઓને ઓક્ટોબર સુધી લાભ જ લાભ

શનિદેવ ટૂંક સમયમાં રેવતી નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે. શનિના આ નક્ષત્ર પરિવર્તનની અસર કેટલીક રાશિઓના જીવનમાં શુભ ફેરફાર અને પ્રગતિના નવા દ્વાર ખોલી શકે છે. તો ચાલો જાણીએ, કઈ રાશિઓને આ ગોચરનો સૌથી વધુ લાભ મળવાની સંભાવના છે.

| Updated on: Aug 09, 2026 | 11:44 AM
Share
શનિને ઘણીવાર મુશ્કેલીઓ અને સંઘર્ષ સાથે જોડવામાં આવે છે, પરંતુ હકીકતમાં શનિ હંમેશા ખરાબ પરિણામ આપે એવું જરૂરી નથી. જો કુંડળીમાં શનિ શુભ સ્થિતિમાં હોય, તો વ્યક્તિને જીવનમાં મોટી સફળતા અને સુખ-સમૃદ્ધિ મળી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિના ગોચર અને નક્ષત્ર પરિવર્તનને ખૂબ મહત્વ આપવામાં આવે છે. હાલમાં શનિ મીન રાશિમાં સંચાર કરી રહ્યો છે અને હવે તે ટૂંક સમયમાં પોતાનું નક્ષત્ર બદલવા જઈ રહ્યો છે. શનિના આ નક્ષત્ર પરિવર્તનની અસર કેટલીક રાશિઓ માટે શુભ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન તેમને કરિયર, આર્થિક સ્થિતિ અને જીવનના અન્ય ક્ષેત્રોમાં સારા પરિણામો મળવાની શક્યતા છે. તો ચાલો જાણીએ કે 20 ઓગસ્ટે થનારા શનિના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિઓને સૌથી વધુ લાભ મળી શકે છે.

1 / 7
રેવતી નક્ષત્રમાં શનિનો પ્રવેશ તુલા રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. પરિવાર સાથે ફરવા જવાની યોજના બની શકે છે અને વેપાર-ધંધામાં પણ સારા પરિણામ મળવાની શક્યતા છે.

2 / 7
કુંભ રાશિના જાતકો માટે રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર લાભદાયક બની શકે છે. જૂના દેવામાંથી રાહત મળવાની શક્યતા છે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે અને ધાર્મિક કાર્યો તરફ વધુ ધ્યાન આપવું શુભ રહેશે.

3 / 7
મકર રાશિના જાતકો માટે રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર સકારાત્મક રહી શકે છે. જીવનમાં ચાલી રહેલી કેટલીક પરેશાનીઓ ધીમે ધીમે ઓછી થઈ શકે છે. મનને શાંત અને ખુશ રાખવા માટે થોડો સમય કુદરતની વચ્ચે પસાર કરવો લાભદાયક રહેશે.

4 / 7
રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર મિથુન રાશિના જાતકો માટે શુભ રહી શકે છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે અને નાણાકીય લાભ થવાની શક્યતા છે. સરકારી નોકરી કરતા લોકોને પણ કોઈ સારા સમાચાર મળી શકે છે.

5 / 7
વૃષભ રાશિના લોકો માટે રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર શુભ પરિણામ આપી શકે છે. આ સમય દરમિયાન રોકાણ માટે સારી તકો મળી શકે છે અને કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે.

6 / 7
રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર કન્યા રાશિના લોકો માટે લાભદાયક રહી શકે છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સારો નફો મળવાની શક્યતા છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે, જોકે સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવી જરૂરી રહેશે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

7 / 7

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું

આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?

રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી

g clip-path="url(#clip0_868_265)">