08-08-2026

શ્રીલંકામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ટોપ-5 ભારતીય 

15 ઓગસ્ટથી ભારત-શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અનેક ભારતીય બેટ્સમેનોએ  શ્રીલંકામાં ટેસ્ટમાં સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રીલંકામાં સૌથી વધુ ટેસ્ટ સદી  ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકરે શ્રીલંકામાં 19 ટેસ્ટ ઇનિંગ્સમાં કુલ 5 સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શિખર ધવને  6 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચેતેશ્વર પૂજારાએ પણ 6 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વીરેન્દ્ર સેહવાગે  11 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મોહમ્મદ અઝહરુદ્દીને 14 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM