AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કબીર ખાનની પત્ની મીની માથુર ઈન્ડસ્ટ્રીનો ફેમસ ચહેરો છે, જુઓ પરિવાર

ફેમસ એન્કર મીની માથુરે રિયાલિટી શો અલાયન્સ જીત્યો છે. તે ફાઈનલમાં મજબૂત દાવેદાર અલી ગોની અને રૂહી દોસાનીને હરાવીને ટાઇટલ પર કબજો કર્યો છે. તો આજે આપણે મીની માથુરના પરિવાર વિશે જાણીશું.

| Updated on: Aug 09, 2026 | 6:55 AM
Share
ક્રુણાલ ખેમુના શો અલાયન્સને પોતાની વિજેતા મળી ચૂકી છે. રિયાલિટી શોની ઓજી હોસ્ટ એટલે કે, મીની માથુરે અલાયન્સની ટ્રોફી પોતાને નામ કરી છે. તો ચાલો જાણીએ મીની માથુર કોણ છે અને તેના પરિવાર વિશે.

1 / 13
મીની માથુરનો પરિવાર જુઓ

મીની માથુરનો પરિવાર જુઓ

2 / 13
મીની માથુરે અલાયન્સની ટ્રોફીની સાથે 50 લાખ રુપિયાની પ્રાઈઝમની જીતી છે. ટ્રોફી જીત્યા બાદ ઈમોશનલ થતાં મીની માથુરે કહ્યું 6 અઠવાડિયામાં મે મારી આખી જિંદગી જીવી લીધી છે. આ મારો પહેલો રિયાલિટી શો હતો.

3 / 13
મીની માથુરનો જન્મ 21 ઓગસ્ટ 1972ના રોજ થયો છે. તે એક ભારતીય ટેલિવિઝન હોસ્ટ, અભિનેત્રી અને મોડેલ છે. તે 6 સીઝન માટે ભારતીય રિયાલિટી સિંગિંગ કોન્ટેસ્ટ ઇન્ડિયન આઇડોલની હોસ્ટ રહી છે.

4 / 13
પહેલા પણ મીની માથુર MTV ઇન્ડિયા પર VJ હતી. જ્યાં તેમણે ઘણા શો હોસ્ટ કર્યા હતા. તે અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકની ડિગ્રી અને IMT ગાઝિયાબાદમાંથી માર્કેટિંગમાં MBA કર્યું છે

5 / 13
એમેઝોન ઓરિજિનલ સીરિઝ માઇન્ડ ધ મલ્હોત્રાસમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂકી છે જેના માટે તેણીને શેફાલી મલ્હોત્રાની ભૂમિકા માટે 7 શ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારો મળ્યા છે.

6 / 13
તે ડિસ્કવરી ઇન્ડિયા પર ડિસ્કવરી સ્કૂલ સુપર લીગનું આયોજન કરે છે અને TLC પર પ્રસારિત થતી તેની ટ્રાવેલ સીરિઝ Minime ની નિર્માતા પ્રસ્તુતકર્તા છે.

7 / 13
તે રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અભિપ્રાય નિર્માતાઓ સાથે દિલ્હી દિલ સે નામનો ઇન્ટરવ્યુ શો પણ હોસ્ટ કર્યો હતો. તે 2007 માં ઝલક દિખલા જા ની બીજી સીઝનમાં પણ સ્પર્ધક હતી.

8 / 13
મીની માથુર તેના પતિ, ફિલ્મ દિગ્દર્શક કબીર ખાન તેમજ તેના બાળકો, વિવાન અને સાયરા સાથે મુંબઈમાં રહે છે. મીની માથુર પતિ કબીર ખાન સાથે સોશિયલ મીડિયા પર ફોટો પણ પોસ્ટ કરે છે.

9 / 13
મીની ભારતમાં સૌથી લોકપ્રિય ટીવી હોસ્ટ પૈકીની એક છે. તેમણે લેડી શ્રીરામ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં અને ગાઝિયાબાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે.

10 / 13
મીની માથુર ભારતીય મનોરંજન ઉદ્યોગમાં એક જાણીતો અને આદરણીય ચહેરો છે. તે એમટીવી પર એક લોકપ્રિય વીજે તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાં તેણીની અનોખી સ્ટાઈલ અને એન્કરિંગે તેણીને ઘર-ઘરમાં જાણીતી બનાવી હતી.

11 / 13
 બાદમાં તેણીએ સંગીત રિયાલિટી શો "ઇન્ડિયન આઇડોલ" ની શરૂઆતની સીઝન હોસ્ટ કરીને એન્કરિંગમાં નવી જગ્યા બનાવી. તેના પર્સનલ લાઈફની સાથે તેની પ્રોફેશનલ લાઈફ પણ ખૂબ ચર્ચામાં રહી છે.

12 / 13
તેણી પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ દિગ્દર્શક કબીર ખાનની પત્ની છે. મીનીએ પોતાને ટીવી હોસ્ટિંગ સુધી મર્યાદિત રાખ્યા નથી, પરંતુ અભિનય અને મોડેલિંગમાં પણ પોતાની છાપ છોડી છે. મીની માથુર ઉદ્યોગમાં ખૂબ લોકપ્રિય છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?

સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી

મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા

ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક

રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

g clip-path="url(#clip0_868_265)">