(Credit Image : instagram)

09   : August

રમનદીપ સિંહનો પરિવાર જુઓ

રમનદીપ સિંહ એક ઓલરાઉન્ડર ક્રિકેટર છે

રમનદીપ સિંહ

(Credit Image :  instagram)

રમનદીપ સિંહનો જન્મ 13 એપ્રિલ 1997ના રોજ ચંદીગઢ પંજાબમાં થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

રમનદીપ સિંહ સ્થાનિક ક્રિકેટમાં પંજાબ માટે રમે છે

સ્થાનિક ક્રિકેટ

(Credit Image :  instagram)

  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માટે રમે છે

આઈપીએલ

(Credit Image :  instagram)

રમનદીપે સિંહે 13 નવેમ્બર 2024ના રોજ ભારત માટે ટ્વેન્ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું

ડેબ્યુ

(Credit Image :  instagram)

રમનદીપે ભારત માટે અત્યારસુધી 2 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

ઈન્ટરનેશનલ 

(Credit Image :  instagram)

ભારતીય ક્રિકેટર રમનદીપ સિંહે અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે લગ્ન કર્યા છે

લગ્ન

(Credit Image :  instagram)

ચાર્લી રમનદીપથી 7 વર્ષ મોટી છે

ચાર્લી ચૌહાણ

(Credit Image :  instagram)

 ચાર્લી ચૌહાણ એક ટીવી અભિનેત્રી છે

પત્ની

(Credit Image :  instagram)