AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીલંકા સામે ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ-5 ભારતીય બેટ્સમેન, જાણો કોણ છે નંબર-1

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ ક્રિકેટમાં પણ અનેક દિગ્ગજ બેટ્સમેનોએ પોતાની તોફાની બેટિંગથી ખાસ છાપ છોડી છે. ખાસ કરીને સિક્સર ફટકારવાના મામલે કેટલાક ભારતીય બેટ્સમેનોનું નામ આજે પણ રેકોર્ડ બુકમાં જોવા મળે છે. ચાલો શ્રીલંકા સામે ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 5 ભારતીય બેટ્સમેનો વિશે જાણીએ.

| Updated on: Aug 08, 2026 | 10:33 PM
Share
શ્રીલંકા સામે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે નવજોત સિંહ સિદ્ધુ નંબર-1 છે. નવજોત સિંહ સિદ્ધુએ કુલ 18 સિક્સર ફટકારી છે. જેમાં 1993-94ની લખનઉ ટેસ્ટમાં એક જ ઇનિંગ્સમાં 8 સિક્સ પણ સામેલ છે.

1 / 5
તોફાની બેટિંગ માટે જાણીતો વીરેન્દ્ર સેહવાગ આ યાદીમાં બીજા ક્રમે છે. શ્રીલંકા સામે ટેસ્ટ ક્રિકેટમાં સેહવાગે 11 મેચમાં 15 છગ્ગા ફટકાર્યા છે.

2 / 5
10 છગ્ગા સાથે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ત્રીજા ક્રમે છે.

3 / 5
શ્રીલંકા સામે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે સૌરવ ગાંગુલી, એમએસ ધોની અને રોહિત શર્મા 9 છગ્ગા સાથે ચોથા ક્રમે છે.

4 / 5
રવીન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે ટેસ્ટમાં 7 છગ્ગા ફટકાર્યા છે અને તે શ્રીલંકા સામે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે પાંચમા ક્રમે છે. (PC:PTI/X)

5 / 5
Follow Us
g clip-path="url(#clip0_868_265)">