AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાઈલ્ડ આર્ટિસ્ટથી લઈ સાઉની સુપરસ્ટાર હંસિકા મોટવાણીનું આલીશાન ઘર જુઓ

હંસિકા મોટવાણીએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. નાની ઉંમરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. ત્યારબાદ તેમણે સાઉથ ફિલ્મોમાં લીડ અભિનેત્રી તરીકે નામ કમાયું છે. તો આજે આપણે હંસિકા મોટવાણીના આલીશાન ઘર વિશે વાત કરીશું.

| Updated on: Aug 09, 2026 | 9:03 AM
Share
હંસિકા મોટવાણીની લાઈફ અને કરિયરની સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પગ રાખનારી હંસિકા મોટવાણીએ નાની ઉંમરમાં મોટી ઓળખ બનાવી હતી. વિવાદોમાં રહેવા છતા તેના ઘરના કારણે લાઈમલાઈટમાં રહે છે

1 / 7
હંસિકા મોટવાણીના ઘરની માર્બલની દિવાલોથી લઈને આધુનિક રસોડા સુધીના ફોટો તમારું દિલ જીતી લેશે. તેનું ઘર નેચરલ અને એક આખું રોયલ અને આર્ટિસ્ટિક લુક આપી રહ્યું છે.

2 / 7
હંસિકા મોટવાણીનું કિચન મોર્ડન અને મિનિમલિસ્ટિક ડિઝાઈનનું સુંદર ઉદાહરણ છે. હંસિકા મોટવાણીની કુલ સંપત્તિ અંદાજે 49 કરોડ રુપિયા છે. આ કમાણી તે ફિલ્મો , જાહેરાત અને બિઝનેસમાંથી કમાય છે.

3 / 7
હંસિકા મોટવાણી એક ફિલ્મ માટે અંદાજે 1 થી 2 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. હંસિકા મોટવાણીનું મુંબઈમાં આલિશાન ઘર છે. જેની કિંમત કરોડો રુપિયામાં છે. તેના કાર કલેક્શનમાં 10 કરોડ રુપિયાની ગાડી પણ છે.

4 / 7
 હંસિકા મોટવાણી શાકા લાકા બુમ બુમ, સોન પરી ,કરિશ્મા કા કરિશ્મા જેવી અનેક ટીવી શોમાં કામ કરી ચૂકી છે. તેનું બોલિવુડ ડેબ્યુ હિમેશ રેશમિયા સાથે આપ કા સુરુર હતુ. ભલે બોલિવુડમાં વઘારે કામ કર્યું નથી પરંતુ સાઉથની સૌથી વધારે ચાર્જ લેતી અભિનેત્રીમાંથી એક છે.

5 / 7
હંસિકાના જીવનમાં એક મોટો વિવાદ તેના લગ્નને લગતો હતો.

6 / 7
 તેણે 4 ડિસેમ્બર, 2022 ના રોજ ઉદ્યોગપતિ સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા હતા. 2026માં મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં પરસ્પર સંમતિથી તેમના કાયદેસર રીતે છૂટાછેડા થયા છે.

7 / 7

બેસ્ટ ફ્રેન્ડના પતિ સાથે લગ્નના બંધનમાં બંધાય, લગ્નના 3 વર્ષ પછી છૂટાછેડા લઈ રહી છે આ અભિનેત્રી! અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?

સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી

મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા

ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક

રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

g clip-path="url(#clip0_868_265)">