AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક અનોખી રેલવેની ટિકિટ, એક ટિકિટથી 8 સ્થળો સુધી રોકાઈ શકો છે ! સંપૂર્ણ નિયમો જાણો

ઈન્ડિયન રેલવેની સર્કુલર જર્ની ટિકિટએ યાત્રિકોને કામની છે. જે એક જ યાત્રામાં અનેક શહેરોની મુલાકાત કરવા માંગે છે. આ ટિકિટ દ્વારા નક્કી કરેલા રુટ પર અનેક સ્થળે રોકાય ફરી સ્ટેશન સુધી પહોંચી શકો છો.

| Updated on: Aug 09, 2026 | 10:59 AM
Share
જો તમે પણ ટ્રેનમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો એક જ ટ્રીપમાં અનેક શહેરોની મુલાકાત લઈ શકો છો. રેલવેની આ સુવિધા તમને ખુબ કામ આવી શકે છે. જેનું નામ સર્કુલર જર્ની ટિકિટ છે. આ ટિકિટની મદદથી તમે નક્કી કરેલા રુટ પર અનેક સ્થળો પર યાત્રા કરી શકો છો.

1 / 7
 દરેક શહેર માટે અલગ અલગ ટિકિટ લેવાની સમસ્યા ઓછી થઈ જાય છે. ઈન્ડિયન રેલવે મુજબ આ સુવિધા ખાસ તરીકે તીર્થ સ્થળો અને ફરવા -ફરવા માટે ઉપયોગી છે. જેમાં મુસાફરી એક સ્ટેશનથી શરુ થઈ છેલ્લા સ્ટેશને પુરી થાય છે. ટુંકમાં આખો રુટ એક સર્કિલ બને છે.

2 / 7
સર્કુલર જર્ની ટિકિટ શું છે. તો ચાલો જાણીએ. જો તમે દિલ્લીથી મુસાફરી શરુ કરી છે. અહી થી તમે જયપુર ,અમદાવાદ,મુંબઈ,પુણે ,હૈદરાબાદ જેવા શહેરોમાં રોકાય પરત દિલ્લી આવી શકો છો. આવી મુસાફરી કરવા માટે અલગ અલગ ટિકિટ નહી પરંતુ સર્કુલર જર્ની ટિકિટની સુવિધા તમે લઈ શકો છો.

3 / 7
સર્કુલર જર્ની ટિકિટની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં 1,2 નહી પરંતુ 8 જગ્યાએ તમે રોકાય શકો છો. ટુંકમાં તમે રસ્તામાં અનેક શહેરોમાં રોકાય ફરી શકો છો. ત્યાબાદ ફરી આગળી મુસાફરી કરી શકો છો.ધ્યાન એ વાતનું રાખવું કે, સામાન્ય ટિકિટ નહી પરંતુ સર્કુલર જર્ની ટિકિટ માટે મુસાફરીનો આખો રુટ પહેલાથી નકકી કરવાનો હોય છે.

4 / 7
 સર્કુલર જર્ની ટિકિટ બનાવવા માટે સૌથી પહેલા તમારે યાત્રાનો આખો પ્લાન તૈયાર કરવાનો રહેશે. જેમાં નક્કી કરો કે, મુસાફરી ક્યાંથી શરુ કરશો. ક્યા ક્યા શહેરમાં રોકાવું છે અને પછી ક્યાંથી પાછું આવવું છે. ત્યારબાદ તે સ્ટેશન સાથે જોડાયેલ રેલવે ડિવિઝન સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી શકો છો. રેલવે તમારી મુસાફરીના હિસાબથી સર્કુલર જર્ની ટિકિટ ભાડું તૈયાર કરે છે.પછી આ પ્રકિયાના આધાર પર ટિકિટ બુકિંગ ઓફિસથી ટિકિટ લઈ શકો છો.

5 / 7
રેલવે કેટલાક લોકપ્રિય પ્રવાસ અને તીર્થ સ્થળો માટે પણ સ્ટેન્ડર્ડ સર્કુલર જર્ની ટિકિટની ઉપલબ્ધ કરે છે. જેનો રુટ પહેલાથી નક્કી હોય છે. જો તમે પણ સ્ટેન્ડર્ડ રુટ પર તમારી મુસાફરી કરવા માંગો છો તો આનો ઉપયોગ કરી શકો છો.

6 / 7
જો તમારી મુસાફરીનો રુટ અલગ છે. તો રેલવેને આખી મુસાફરીનો પ્લાન આપી તે અનુસાર સર્કુલર જર્ની ટિકિટ તૈયાર કરી શકો છો.( All Photos: PTI)

7 / 7

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

Follow Us
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video

આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?

સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી

મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા

ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક

રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

g clip-path="url(#clip0_868_265)">