AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાને પોતાના જ દેશના ખેલાડી પર બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો, 10 લાખનો દંડ પણ ફટકાર્યો, જાણો કેમ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઓલરાઉન્ડર હમઝા નઝર પર બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે અને તેને 10 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. PCBએ પોતાના જ દેશના ખેલાડી પર બે વર્ષનો પ્રતિબંધ કેમ મૂક્યો? ચાલો જાણીએ.

| Updated on: Aug 08, 2026 | 4:44 PM
Share
પાકિસ્તાની ક્રિકેટ ઓલરાઉન્ડર હમઝા નઝર પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 31 વર્ષીય આ ખેલાડીને તેની વિઝા અરજીમાં ખોટી માહિતી આપવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.

1 / 5
સિયાલકોટ સ્થિત આ ક્રિકેટર હવે સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લઈ શકશે નહીં. હમઝા નઝરને PCBએ 10 લાખ પાકિસ્તાની રૂપિયાનો મોટો દંડ ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

2 / 5
ઓફ-સ્પિન ઓલરાઉન્ડરને તાજેતરની વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણી માટે પહેલીવાર પાકિસ્તાની ટીમમાં સામેલ કરવામાં આવે તેવી અપેક્ષા હતી, પરંતુ વિઝા સમસ્યાઓના કારણે તે પાકિસ્તાની ટેસ્ટ ટીમનો ભાગ બની શક્યો નહીં.

3 / 5
હમઝા નઝર તેની ઓફ-સ્પિન બોલિંગ અને સારી મિડલ ઓર્ડર બેટિંગ માટે જાણીતો છે. તેણે 2025ના કાયદ-એ-આઝમ ટ્રોફીમાં ચમકીને સિયાલકોટ માટે 245 રન બનાવ્યા અને 18 વિકેટ લીધી હતી.

4 / 5
હમઝા નઝરે 16 ફર્સ્ટ ક્લાસ, 15 લિસ્ટ A અને 10 T20 મેચ રમી છે, જેમાં 1,000 થી વધુ રન બનાવ્યા છે અને 50 વિકેટ લીધી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 175 અણનમ છે. (PC: Instagram)

5 / 5

Breaking News: શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી આખી સિરિઝમાંથી થયો બહાર

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102

આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

g clip-path="url(#clip0_868_265)">