AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warm-Up Match Rules: વોર્મ-અપ મેચમાં કેમ નથી હોતી પ્લેઈંગ-11? જાણો આ ખાસ નિયમ

ભારત અને શ્રીલંકા ક્રિકેટ 11 વચ્ચે 7 ઓગસ્ટથી કોલંબોમાં ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ શરૂ થઈ છે. આ મેચમાં સત્તાવાર ટેસ્ટની જેમ પ્લેઈંગ-11ના કડક નિયમો લાગુ પડતા નથી. વોર્મ-અપ મેચનો મુખ્ય ઉદ્દેશ ખેલાડીઓને પરિસ્થિતિથી પરિચિત કરાવવાનો હોય છે. ચાલો વોર્મ અપ મેચના નિયમો વિશે જાણીએ.

| Updated on: Aug 08, 2026 | 8:43 PM
Share
ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે. તેના પહેલા એક પ્રેક્ટિસ મેચ બંને ટીમો માટે તૈયારીઓની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે.

1 / 5
વોર્મ-અપ મેચમાં કેપ્ટનને નિશ્ચિત પ્લેઈંગ-11 જાહેર કરવાનો નિયમ નથી. ટીમના વધુ ખેલાડીઓને મેદાનમાં ઉતારી શકાય છે.

2 / 5
આવી મેચમાં ટીમના તમામ ખેલાડીઓને બેટિંગ કરવાની તક મળી શકે છે. કેટલાક કિસ્સામાં તમામ 15 ખેલાડીઓ બેટિંગ કરી શકે છે.

3 / 5
બોલિંગમાં પણ ટીમો પોતાના દરેક ખેલાડી પાસે બોલિંગ કરાવી શકે છે. કેપ્ટન જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ બોલરોને બોલિંગ આપી શકે છે.

4 / 5
ખાસ વાત એ છે કે કોઈ બેટ્સમેન આઉટ થયા બાદ તેને ફરી બેટિંગ માટે બોલાવી શકાય છે. જોકે, આ પ્રકારના નિયમો પ્રેક્ટિસ મેચના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે. (PC:X/BCCI)

5 / 5

IND vs SL: 6 ફૂટ 5 ઈંચના ફાસ્ટ બોલરની જોરદાર ફટકાબાજી, છેલ્લી ઓવરમાં 4 છગ્ગા ફટકારી મચાવી ધમાલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">