AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News : ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી, રાષ્ટ્રીય સ્તરે જિમ્નાસ્ટિક્સમાં સુરત સહિત રાજ્યના યુવાનોનો દબદબો ! જુઓ Video

ગુજરાતના ખેલાડીઓએ નેશનલ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સહિત અનેક મેડલ જીત્યા છે. વિવિધ કેટેગરીમાં ગુજરાતના જિમ્નાસ્ટિક ખેલાડીઓની આ સિદ્ધિએ રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.

| Updated on: Aug 09, 2026 | 1:35 PM
Share

નેશનલ ચેમ્પિયનશિપની વાત હોય અને ગુજરાતની ટીમ આવી રીતે જળહળી હોય તે ખૂબ જ મોટી વાત છે અને તેમાં પણ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ આ ત્રણેય મેડલ જ્યારે ગુજરાત જીતે ત્યારે ચોક્કસથી ગુજરાતનું નામ દેશભરમાં રોશન થતું હોય છે. આવનારા સમયમાં જ્યારે કોમનવેલ્થનું આયોજન ગુજરાતમાં થવાનું હોય અને તે પહેલા જ્યારે ગુજરાતના ખેલાડીઓનો દબદબો આવી રીતે નેશનલ ચેમ્પિયનશિપમાં જોવા મળે તો તેનાથી ગૌરવની વાત બીજી કોઈ નહીં હોઈ શકે.

ગુજરાતની ટીમે નેશનલ ચેમ્પિયનશિપમાં મેડલ્સની ભરી ઝોળી

ગુજરાતની ટીમે નેશનલ ચેમ્પિયનશિપમાં મેડલ્સની ઝોળી ભરી છે. ગુજરાતના ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સુરત સહિત ગુજરાતના ખેલાડીઓએ દેશભરમાં નામ રોશન કર્યું છે.

  • Senior Boy ગ્રુપમાં ગુજરાતને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યું.
  • Youth Women ગ્રુપમાં ગુજરાતની ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યું.
  • Senior Women ગ્રુપમાં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
  • Senior Women Pair માં સિયા મોદી અને નિત્યા ડંખરાની સિદ્ધિ પ્રાપ્ત કરી
  • Junior Mixed Pair માં ગુજરાતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યું

કોચ અને ખેલાડીઓની મહેનતથી ગુજરાતને નેશનલમાં મોટી સફળતા મળી છે. ગુજરાતના યુવા ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ દમ બતાવ્યો છે. ગુજરાતના જિમ્નાસ્ટિક ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે શાનદાર સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો, Ahmedabad Breaking : આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ, 3 દિવસ પહેલા જ લાગ્યો હતો નોકરીએ

Follow Us
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી
અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
g clip-path="url(#clip0_868_265)">