ભારતમાં આ જગ્યાએ om આકારનો beach આવેલો છે, જેની સામે માલદીવ અને મોરેશિયસ પણ પડે છે ઝાંખા

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 9:23 PM

Gokarna: કર્ણાટકમાં ગોકર્ણ એક એવું શાંતિપૂર્ણ સ્થળ છે, જે તમારી ટ્રાવેલ ડાયરીમાંથી ચૂકી ન જવું જોઈએ. ચાલો તસવીરોમાં જોઈએ તેની સુંદરતા.

India's Peaceful Beach Town:  ગોવાની જેમ, ભારતના કર્ણાટક રાજ્યનું ગોકર્ણ પણ પ્રવાસીઓને લલચાવતું સ્થળ છે, અહીંથી પાછા આવ્યા પછી પણ ગોકર્ણનો ભવ્ય નજારો તમારી આંખોમાંથી અદૃશ્ય નહીં થાય. અહીં આવ્યા પછી મનને શાંતિ મળે છે.

1 / 5
ગોકર્ણમાં ચાર બીચ છે - કુડાલ, ઓમ, હાફ મૂન અને પેરેડાઇઝ બીચ. પરંતુ આ બધામાં સૌથી ખાસ છે ઓમ બીચ. તેના ઓમ આકારને કારણે આ નામ આપવામાં આવ્યું છે. આ બીચના છેડે ભગવાન શિવનું મંદિર પણ છે.

2 / 5
દરિયાકિનારા ઉપરાંત, ગોકર્ણમાં ટ્રેકિંગનો આનંદ પણ લઈ શકાય છે, જે તમને શહેરના સુંદર જંગલો અને પહાડીઓ પર લઈ જાય છે. મહાબળેશ્વર મંદિર અહીં એક પહાડીની ટોચ પર આવેલું છે, જ્યાંથી અરબી સમુદ્રનો અદભૂત નજારો દેખાય છે.

3 / 5
ગોકર્ણ તેના સ્વાદિષ્ટ દરિયાઈ ખોરાક અને સ્થાનિક ભોજન માટે પણ જાણીતું છે. શહેરમાં ઘણી એવી રેસ્ટોરન્ટ્સ છે જ્યાં તમને ફ્રેશ સી ફૂડ અને દક્ષિણ ભારતીય વાનગીઓ ખાવા મળશે.

4 / 5
ગોકર્ણ વાસ્તવમાં એક એવી છુપી જગ્યા છે, જ્યાં સુંદરતા અલગ છે. બીચ પર આરામ કરવાથી લઈને અહીંનો ઈતિહાસ જાણવા સુધી - તમે બધું જ માણશો.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati