Janmashtami : જન્માષ્ટમી પર પ્રસાદ લાવવાનું ભૂલી ગયા છો ? ઘરે બનાવો પંજરીનો પ્રસાદ
ગુજરાતમાં જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે અનેક મંદિરોમાં દિવ્ય શણગાર કરવામાં આવે છે. ત્યારે મંદિરમાં પંજરીનો પ્રસાદ આપવામાં આવે છે. તો તમે પણ 5 મિનિટમાં ઘરે પંજરીનો પ્રસાદ બનાવી શકો છો.
Share

ભગવાન શ્રી કૃષ્ણને પંજરીનો પ્રસાદ ખૂબ જ પ્રિય હોય છે. ત્યારે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પંજરીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જે ઘરે બનાવો ખૂબ જ સરળ છે.
1 / 6

સૌથી પહેલા એક પેનમાં ઘી મુકીને ધાણાને શેકી લો. ત્યારબાદ પ્લેટમાં કાઢીને ઠંડા થવા દો. હવે ફરી એક પેનમાં ઘી મુકો.
2 / 6

આ ઉપરાંત તેમાં કોપરાની છીણ, ઈલાયચીનો પાવડર , વરિયાળી સહિતની સામગ્રીને શેકી લો. આ તમામને ઠંડુ થવા દો.
3 / 6

ત્યારબાદ ધાણાને મિક્સરમાં વાટી લો. તેમજ કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુઓને પણ મિક્સરમાં વાટીને પાવડર બનાવો.
4 / 6

પંજરી બનાવવા એક મોટું વાસણ લો. તેમાં ધાણાનો પાવડર, અને કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુનો પાવડર મિક્સ કરો.
5 / 6

આ મિશ્રણમાં હવે બુરુ ખાંડ અથવા તો ખાંડને પીસીને ઉમેરીને બરાબર મિક્સ કરો. પંજરીના પ્રસાદમાં તેમે ડ્રાયફ્રુટ અથવા માવાને પણ ઉમેરી શકો છો.
6 / 6
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
Related Photo Gallery
ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા મુખ્ય દરવાજે કયો 'છોડ' વાવવો?
સચિન તેંડુલકરે જેમાં કર્યુ રોકાણ, તે કંપની રચશે ઈતિહાસ!
સોનાની તેજી પર લાગ્યો બ્રેક! જાણો આજની 22 કેરેટ સોનાની કિંમત
બેલ્ટ વિલનનો એવોર્ડ જીતનાર અભિનેતાનો પરિવાર જુઓ
24 જુલાઈનું રાશિફળ: આજે આ રાશિના જાતકોને થશે મોટો ધન લાભ
વધુ પ્રોટીન ખાવું સ્વાસ્થ્ય માટે કેટલું સુરક્ષિત? જાણો એક્સપર્ટની સલાહ
શ્રેયસ અય્યર માંડ-માંડ બચ્યો, પહેલી જીત બાદ ભારતીય કેપ્ટને શું કહ્યું?
શું તમારા ઘરમાં RO લગાવવું જરૂરી છે? જાણો પાણી શુદ્ધ કરવાની સાચી રીત
શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં પહેલી જીત, ભારતે ઝિમ્બાબ્વેને હરાવ્યું
IND vs ZIM: કેપ્ટનથી વિકેટકીપર સુધી... બે વર્ષમાં બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા
Breaking News : 14 વર્ષ પછી ભારત આવી રહ્યા છે લલિત મોદી
149 KMPH સ્પીડ, પહેલા જ બોલ પર વિકેટ, મયંક યાદવનો ઝિમ્બાબ્વેમાં કહેર
કોમનવેલ્થ ગેમ્સની વૈભવ સૂર્યવંશી, સૌથી નાની ઉંમરે મેડલ જીતવાનો રેકોર્ડ
IND vs ZIM: અશોક શર્માનું ડેબ્યુ, 4 ખેલાડીઓ બહાર
આ 3 રાશિના લોકો હોય છે સૌથી વિશ્વાસુ જીવનસાથી
WTC 2027 ફાઈનલ ક્યારે રમાશે? એશિઝની તારીખો પણ થઈ જાહેર
84 વર્ષના જીતેન્દ્ર 200 કરોડ રૂપિયાના લક્ઝરી બંગલામાં રહે છે
વરસાદમાં ભીંજાયા પછી તરત ACમાં બેસવું કેટલું સુરક્ષિત?
કોમનવેલ્થ ગેમ્સ 2026: ગોલ્ડ મેડલમાં કેટલું સોનું હોય છે?
હવે શરુ થશે અદાણી એરલાઇન? ઇન્ડિગો અને એર ઇન્ડિયાને ટક્કર આપવાની તૈયારી
ઘોલવડ-ઉમરગામ વચ્ચે ટ્રેક પર પાણી ભરાયા: વંદે ભારત અને કર્ણાવતી રદ
સોનામાં ફરી આવી આગ ઝરતી તેજી ! આજે વધી ગયો 22 કેરેટ સોનાનો ભાવ
ઓલ્ડ પેન્શન સ્કીમ પર સરકારનો મોટો નિર્ણય! આ કર્મચારીઓને OPSનો વિકલ્પ
ઝિમ્બાબ્વે સામે શ્રેયસ અય્યરનો મંત્ર: નિષ્ફળતાના ડર વગર મુક્તપણે રમો
ઝઘડો કે ધાકધમકી આપ્યા વિના તમારી વાત કોઇ પાસે કેવી રીતે મનાવવી?
હોટલના રૂમમાં એકલા બોલાવી હતી..તારક મહેતા શોની અભિનેત્રીનો મોટો ખુલાસો
એકવાર ખાશો તો વારંવાર બનાવશો! સુરતી સ્ટાઈલ રતાળુ પુરી અને ચટપટી ચટણી
બુધના ઉદયથી આ 5 રાશિઓની વધશે મુશ્કેલી, જાણો કોણે રહેવું સતર્ક?
Mango Facts: લંગડા અને ચૌસા કેરી કેમ છે આટલી લોકપ્રિય?
કબીર ખાનનો પરિવાર જુઓ
23 જુલાઈનું ભવિષ્યફળ: કઈ રાશિએ આજે વાણી અને ગુસ્સા પર રાખવો સંયમ
જ્યાં 30 છગ્ગા-ચોગ્ગા ફટકાર્યા, ત્યાં ફરી ધમાલ મચાવશે વૈભવ સૂર્યવંશી!
નાના ભાઈએ ઈંગ્લેન્ડમાં આપ્યો ઝટકો, મોટો ભાઈ ઝિમ્બાબ્વેમાં બનશે ખતરો!
કમ્પાઉન્ડિંગનો 7-3-2 નિયમ: દર વર્ષે આ રીતે ઝડપથી કરોડો રૂપિયા કમાઓ
3 ઈડિયટ્સ થિયેટરમાં રી-રિલીઝ નહીં થાય: મેકર્સ લાવશે મોટો ધમાકો
આ ખેલાડીએ વેચી દીધો હતો પોતાનો કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ, જાણો કેમ
Commonwealth Games: ભારતીય ટીમમાં મહિલા ખેલાડીઓની સંખ્યામાં મોટો ઘટાડો
જાણો વિશ્વના સૌથી મોટા શિપ રિસાઇક્લિંગ યાર્ડના વિશે...
ઉદવાડા-પારડી વચ્ચે ટ્રેક પર માટી ધસી પડી: ટ્રેનોના રૂટ ટૂકાવવામા આવ્યા
કોમનવેલ્થ ગેમ્સમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનાર ટોપ 5 ભારતીય ખેલાડીઓ
કાર, બસ કે ટ્રેનમાં બેસતાની સાથે જ ઊંઘ કેમ આવે છે?
માત્ર 1 પોઈન્ટથી નંબર-1 બનવાનું ચૂકી ગયો શુભમન ગિલ
ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ઘાયલ, BCCI પર ઉભા થયા સવાલ
CJP ના પ્રદર્શનમાં અચાનક કેમ ઉતરી 'વાદળી યુનિફોર્મ' વાળી ફોર્સ?
30 વર્ષ પછી શનિનું મોટું ગોચર! 4 રાશિઓ થશે માલામાલ!
શનિનું નીલમ રત્ન કઈ રાશિના લોકો માટે શુભ?
શું 'પોલીસ' વોરંટ વગર કોઈની પણ અટકાયત કરી શકે ? જાણો 'કાનૂની અધિકારો'
કાનુની સવાલ : શું ભારતમાં વિરોધ કરવો કાયદેસર છે?
સૌથી મોંઘો અભિનેતા, જુઓ પરિવાર
22 જુલાઈનું રાશિફળ: કઈ રાશિને થશે ધન લાભ અને કોણે રાખવી સાવધાની
ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા મુખ્ય દરવાજે કયો 'છોડ' વાવવો?
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ગૌરવ ખન્ના કરતાં મારો કૂતરો આવ્યો હોત તો સારું હોત! બોલી આકાંક્ષા
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
