AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ઈજાગ્રસ્ત, BCCIના ફિટનેસ મેનેજમેન્ટ પર ઊભા થયા સવાલ

ટીમ ઈન્ડિયામાં ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા સતત વધી રહી છે. હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણા સહિત છ ખેલાડીઓ હાલમાં ફિટનેસ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. આવી સ્થિતિમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સની કાર્યપદ્ધતિ અને ખેલાડીઓના ફિટનેસ મેનેજમેન્ટ પર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

| Updated on: Jul 22, 2026 | 5:34 PM
Share
ટીમ ઈન્ડિયા માટે ફિટનેસ હવે સૌથી મોટો પડકાર બની રહી છે. છેલ્લા કેટલાક સમયથી સતત ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે, જેના કારણે ટીમના કોમ્બિનેશન પર પણ અસર પડી રહી છે. હાલમાં અનેક ખેલાડીઓ સારવાર અને રિહેબિલિટેશન માટે બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે.

1 / 5
અહેવાલો મુજબ હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, આકાશ દીપ અને વોશિંગ્ટન સુંદર સહિત છ ખેલાડીઓ ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. આ ઉપરાંત અન્ય કેટલાક સ્થાનિક ક્રિકેટરો પણ ફિટનેસ માટે સેન્ટર ઓફ એક્સેલન્સમાં હાજર છે.

2 / 5
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા કેટલાક ખેલાડીઓને ફિટનેસ ટેસ્ટ માટે પણ બોલાવવામાં આવ્યા છે. તેમાં મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે. પસંદગી પહેલા તમામ ખેલાડીઓની તબિયત અને ફિટનેસ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

3 / 5
મીડિયા અહેવાલો અનુસાર હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદરને સંપૂર્ણ મેચ-ફિટ થયા વગર જ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ઈજામાંથી પરત ફર્યા બાદ બંને ખેલાડીઓને સંપૂર્ણ રીતે તૈયાર થવા માટે વધુ સમયની જરૂર હતી, છતાં તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉતર્યા હતા.

4 / 5
સતત વધી રહેલી ઈજાઓને કારણે હવે BCCIના ફિટનેસ મેનેજમેન્ટ અને સેન્ટર ઓફ એક્સેલન્સની કાર્યપદ્ધતિ પર પ્રશ્નો ઊભા થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટમાં વધુ સાવચેતી રાખવામાં આવશે તો આવી પરિસ્થિતિથી બચી શકાય છે. (PC:PTI/X)

5 / 5

Commonwealth Games 2026: નીરજ ચોપરાથી મીરાબાઈ ચાનુ સુધી… કયો ભારતીય ખેલાડી ક્યારે રમશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">