AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 કરોડના આલિશાન ઘરમાં રહે છે સૌથી મોંઘો અભિનેતા, જુઓ પરિવાર

અર્જુન બિજલાણી ટેલિવિઝનના સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક છે. તેમણે ટીવી સિરિયલો, વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કર્યું છે.તેમને ટેલિવિઝનના સૌથી મોંઘા અભિનેતાઓમાંના એક ગણવામાં આવે છે અને તેઓ લક્ઝરી લાઈફ જીવે છે.

| Updated on: Jul 22, 2026 | 7:20 AM
Share
 અર્જુન બિજલાનીએ તેની નજીકની મિત્ર મૌની રોય સાથે ડેટિંગની અફવાઓ પર કડક પ્રતિક્રિયા આપી છે.તેમણે કહ્યું કે 15 વર્ષ જૂની મિત્રતા ફક્ત એક ચર્ચા માટે ગપસપમાં ફેરવાઈ ગઈ હતી. તેમણે મીડિયાને પણ સમાચાર પ્રકાશિત કરતા પહેલા તથ્ય તપાસવા વિનંતી કરી છે.અર્જુન બિજલાનીનો પરિવાર જુઓ.

1 / 14
અર્જુન બિજલાની એક એવો અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝન અને રિયાલિટી શોમાં કામ કરે છે. તે સૌથી લોકપ્રિય ટેલિવિઝન અભિનેતાઓમાંનો એક છે. અર્જુન બિજલાનીનો પરિવાર જુઓ.

2 / 14
અર્જુન બિજલાનીનો પરિવાર જુઓ

અર્જુન બિજલાનીનો પરિવાર જુઓ

3 / 14
અર્જુન બિજલાનીનો જન્મ 31 ઓક્ટોબર 1982માં થયો છે. તે એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. તેમણે હંગામા ટીવી પર એકતા કપૂરના શો કાર્તિકાથી ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો હતો.

4 / 14
બિજલાની લેફ્ટ રાઇટ લેફ્ટ, મિલે જબ હમ તુમ, મેરી આશિકી તુમ સે હી, નાગિન અને ઇશ્ક મેં મરજાવાંમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે.

5 / 14
 તેમણે ઝલક દિખલા જા 9 અને સ્માર્ટ જોડીમાં ભાગ લીધો હતો અને ડાન્સ દીવાને હોસ્ટ કર્યો હતો. અર્જુન બિજલાનીની પહેલી બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટ ઇશ્ક 2016માં રિલીઝ થઈ હતી.

6 / 14
 2020માં, તેમણે ZEE5 પર વેબ સિરીઝ સ્ટેટ ઓફ સીઝ સાથે ડિજિટલ દુનિયામાં પ્રવેશ કર્યો હતો.2021માં, તેમણે ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 11માં ભાગ લીધો હતો અને વિજેતા તરીકે જાહેર થયો હતો. તેઓ રિયાલિટી શો રાઇઝ એન્ડ ફોલનો પણ વિજેતા છે.

7 / 14
 અર્જુન બિજલાનીનો પરિવાર એક મરાઠી અને સિંધી છે. તેમનો એક નાનો ભાઈ પણ છે જેનું નામ નિરંજન બિજલાણી છે. ઓગણીસ વર્ષની ઉંમરે તેમના પિતા સુદર્શન બિજલાણીનું અવસાન થયું હતુ.

8 / 14
 તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ બોમ્બે સ્કોટિશ સ્કૂલ, માહિમમાંથી અને કોલેજનું શિક્ષણ એચ.આર. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી મેળવ્યું છે

9 / 14
અર્જુન  બિજલાનીએ 20 મે 2013 ના રોજ નેહા સ્વામી સાથે લગ્ન કર્યા. 21 જાન્યુઆરી 2015ના રોજ, તેઓ એક બાળકના માતાપિતા બન્યા જેનું નામ તેમણે અયાન બિજલાની રાખ્યું.

10 / 14
તમને જણાવી દઈએ કે,અર્જુન અને મૌની છેલ્લા 15 વર્ષથી એકબીજાને ઓળખે છે અને ઘણી વખત તેમની મિત્રતા વિશે ખુલ્લેઆમ વાત કરી ચૂક્યા છે.

11 / 14
તેમણે "નાગિન" સીરિયલમાં સાથે કામ કર્યું હતું, જેનાથી તેમને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.

12 / 14
અર્જુન બિજલાનીની કુલ સંપત્તિ 30 થી 50 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે.

13 / 14
 તેમની મુખ્ય આવક ટેલિવિઝન શો હોસ્ટિંગ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ

વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ

સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર

અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ

ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો

અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ

વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો

દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના

આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે

g clip-path="url(#clip0_868_265)">