AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Symptoms : આ 5 લક્ષણો હોઈ શકે છે ડાયાબિટીસની શરૂઆત !

શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ વધવા લાગે ત્યારે તેના અલગ-અલગ લક્ષણો દેખાવા લાગે છે. નિષ્ણાતોના મુજબ, ડાયાબિટીસના કેટલાક પ્રારંભિક સંકેતો ત્વચા પર પણ જોવા મળી શકે છે. જેને સમયસર ઓળખી લેવામાં આવે તો સારવાર સરળ બની શકે છે.

| Updated on: Jun 13, 2026 | 12:34 PM
Share
નિષ્ણાતો કહે છે કે લોકો ઘણીવાર ત્વચા પર ડાયાબિટીસના લક્ષણોને ત્વચાની સમસ્યા સમજી લે છે. આ સમસ્યા વધુ ખરાબ થાય તે પહેલા તેની ઓળખ કરીને સારવાર કરવી જરૂરી છે.

1 / 7
ગરદન પર કાળા ડાઘ અથવા પેચ દેખાય અને ઘસ્યા પછી પણ સાફ ન થાય તો તે ગંદકી નથી. તબીબી ભાષામાં તેને એકેન્થોસિસ નિગ્રીકન્સ કહેવામાં આવે છે. આ હાઈ ઇન્સ્યુલિન લેવલનો સંકેત હોઈ શકે છે. ઘણી વખત બ્લડ શુગર સામાન્ય હોય છતાં શરીરમાં ફાસ્ટિંગ ઇન્સ્યુલિનનું સ્તર વધેલું હોય છે.

2 / 7
તમારી ગરદન અથવા ગળાની આસપાસ નાના મસા દેખાય તો આ બ્લડ શુગરનું સંકેત હોઈ શકે છે.

3 / 7
વારંવાર પાણીની તરસ લાગવી ડાયાબિટીસનું લક્ષણ હોય છે. ડાયાબિટીસથી વજન પણ ઘટવા લાગે છે.

4 / 7
શરીર પર ઇજા થઈ હોય અને તેને રિકવર થવાને ટાઈમ લાગતો હોય તો તે ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે.

5 / 7
આ લક્ષણો જોવા મળે તો તેને અવગણશો નહીં. સમયસર બ્લડ શુગરની ટેસ્ટ કરાવીને નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, Amla Side Effects : આમળા ખાવાની આ ભૂલ પડી શકે છે ભારે, આ 5 બીમારીમાં ખાસ ધ્યાન રાખવી !

Follow Us
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
સોશિયલ મીડિયા પર વાયરલ થવા માસૂમના જીવને મૂક્યો જોખમમાં ! Video

નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video

સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video

સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત

9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB

મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા

મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા

અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!

g clip-path="url(#clip0_868_265)">