AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amla Side Effects : આમળા ખાવાની આ ભૂલ પડી શકે છે ભારે, આ 5 બીમારીમાં ખાસ ધ્યાન રાખવી !

આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ કેટલાક લોકો માટે તેનું સેવન નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.

| Updated on: Jun 13, 2026 | 11:21 AM
Share
આમળા દરેક ભારતીય ઘરોમાં પરિચિત છે. તેનો ઉપયોગ વાળની ​​સંભાળ માટે થાય છે અને તેને ખાવાથી અનેક ફાયદા પણ મળે છે. આમળા પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને એકંદર સ્વાસ્થ્યમાં ફાળો આપે છે. જો કે કેટલાક લોકો એવા છે જેમને આમળા ખાવાથી જોખમ હોઈ શકે છે.

1 / 7
એસિડિટી અને પેટ ખરાબ : એસિડિટી અથવા પેટ ખરાબ હોય તેવા લોકોએ આમળા ખાવાનું ટાળવું જોઈએ. આમળા ખાવાથી એસિડ રિફ્લક્સ થઈ શકે છે અને હાર્ટબર્ન વધી શકે છે.

2 / 7
લો બ્લડ પ્રેશર : જો તમને લો બ્લડ પ્રેશર હોય તો આમળા ખાવાનું ટાળવું મહત્વપૂર્ણ છે. આમળા બ્લડ પ્રેશરને વધુ ઘટાડવાનું કામ કરી શકે છે. જે સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.

3 / 7
બ્લીડિંગની સમસ્યા : આમળાથી લોહી પાતળું થઈ શકે છે. તેથી સર્જરી કરાવવા જઈ રહેલા લોકોએ ખાસ કરીને આમળા ખાવાનું ટાળવું જોઈએ.

4 / 7
કિડનીમાં સ્ટોન : કિડની સ્ટોન દર્દીઓ માટે આમળા હાનિકારક હોઈ શકે છે. આમળાને કારણે ઓક્સાલેટ્સનું પ્રમાણ વધી શકે છે. તેનાથી કિડની સ્ટોનની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

5 / 7
એલર્જી : જે લોકોને આમળાથી એલર્જી હોય છે અથવા એલર્જી થવાની સંભાવના હોય છે તેમણે આમળા ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી ખંજવાળ, ફોલ્લીઓ અને સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, Hair Growth : હેર ગ્રોથ માટે આ 5 ફૂડ્સ છે સૌથી વધુ અસરકારક !

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">