Burj Khalifaમાં સામાન્ય લોકોને નથી મળતી ટોપ ફ્લોર પર જવાની પરવાનગી, શું તમે જાણો છો તેનું કારણ ?
Dubai News : વિશ્વની આ સૌથી ઊંચી ઈમારતની ઊંચાઈ 828 મીટર છે. એટલે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં માત્ર 56 મીટર ઓછી છે. આ ઈમારત ઈન્વર્ટેડ Y આકારમાં બનાવવામાં આવી છે. જેના કારણે તેને વધારાની તાકાત મળે છે અને જમીન પર તેની પકડ મજબૂત રહે છે. આ ડિઝાઇનને કારણે તે ભારે પવનથી પણ પોતાને બચાવવામાં સફળ રહે છે.
Most Read Stories