શું ઈમરાનની ત્રીજી પત્ની બુશરા બીબી પાસે 2 જીન છે? જાણો બુશરા બીબી પર લાગેલા મેલીવિદ્યાના આરોપો
ઈમરાન ખાને 2018માં પંજાબના રાજકીય પરિવાર સાથે જોડાયેલા બુશરા બીબી (Bushra Bibi) સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. બુશરાના આ બીજા લગ્ન હતા. બુશરા અને ઈમરાન પહેલીવાર 2015માં મળ્યા હતા. ત્યારથી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. ત્યારથી રાજકારણમાં ઈમરાનનું કદ વધતું જ રહ્યું.
Most Read Stories