શું તમારી પાસે પણ છે બેન્કમાં લોકર? તો જાણો આ મહત્વની નવી જાણકારી

આપણે બધા જ લોકો આપણો કિંમતી અને અમૂલ્ય સામાન સુરક્ષિત મુકવા માટે બેન્કમાં લોકર ખોલાવતા હોઈએ છીએ. શું તમે પણ બેન્કમાં લોકર લીધુ છે? જો હા તો તમારા માટે આ નવા નિયમ જાણવા જરૂરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 10:11 PM
બેન્ક લોકરની સુવિધાથી જોડાયેલા ઘણા નિયમ બદલાઈ ગયા છે. તમે તેની જાણકારી આ અહેવાલમાં વાંચી શકો છો. જેથી તમારે પછતાવવાનો વારો ના આવે. તેમાં SMS એલર્ટથી લઈને વળતર સુધી જોડાયેલા નિયમ સામેલ છે.

1 / 5
તમને જણાવી દઈએ કે બેન્કમાં લોકરની સુવિધા માટે તમારે એક ફિક્સ ફી આપવી પડે છે. તે અલગ અલગ બેન્કમાં અલગ અલગ હોય શકે છે. ત્યારે બેન્ક લોકરને એક્સેસ કરવા દરમિયાન તમારી પ્રાઈવસીનો પણ પુરો ખ્યાલ રાખવામાં આવે છે.

2 / 5
હવે તમે જ્યારે પણ બેન્કમાં પોતાના લોકરને એક્સેસ કરશો, ત્યારે તમારા રજિસ્ટર્ડ ફોન નંબર પર બેન્ક તરફથી એક SMS એલર્ટ જરૂર મોકલવામાં આવે. ત્યારે તમારા ઈમેઈલ પર પણ મેઈલ આવશે.

3 / 5
જો બેન્કની બેજવાબદારી જેમ કે આગ, ચોરી, અથવા બિલ્ડીંગ પડવાના કારણે તમારા લોકરમાં રાખેલા સામાનને નુકસાન પહોંચે છે તો બેન્ક તમને અથવા તમારા વારસદારને વળતર આપશે. બેન્ક તમને લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા બરાબર સુધી ચૂકવણી કરશે.

4 / 5
જો ભૂકંપ, પુર અને વીજળી અને તોફાનના કારણે તમારા લોકરના સામાનને નુકસાન પહોંચે છે તો તેની જવાબદરી બેન્કની રહેશે નહીં. બેંક ગ્રાહકની બેદરકારીની જવાબદારી પણ લેતી નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">