શિયાળામાં માટીના ચૂલાના ગરમ પાણીથી નહાવું કે ગેસ ગીઝરના ? જાણો કયુ પાણી વધારે સારું

માટીના ચૂલામાં પાણી ગરમ કરવાથી માટીના ખનિજ તત્વો પાણીમાં ઉમેરાય છે. આ મિનરલ્સના કારણે પાણીમાં ખાસ ગુણો મળે છે, જે ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. બીજી તરફ ગેસ ગીઝરમાં આવું કોઈ કુદરતી તત્વ જોવા મળતું નથી. ત્યારે ચાલો જાણીએ શિયાળામાં શેમા ગરમ થયેલા પાણીથી નહાવુ વધારે યોગ્ય

| Updated on: Nov 11, 2024 | 10:19 AM
માટીના ચૂલામાં ગરમ ​​કરવામાં આવતા પાણી અને ગેસ ગીઝરમાં ગરમ ​​કરવામાં આવતા પાણી વચ્ચે કેટલાક તફાવત છે, જે તમારા સ્વાસ્થ્ય, ત્વચા અને પાણીના ગુણધર્મોને અસર કરી શકે છે. અહીં જાણો બંને વચ્ચે શું તફાવત છે અને કયુ પાણી ત્વચા માટે યોગ્યા ચાલો જાણીએ

1 / 7
પાણીનું તાપમાન અને સ્થિરતામાં કોણ યોગ્ય? : માટીના ચૂલામાં પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને સમાન તાપમાને રહે છે. આ પ્રક્રિયામાં પાણીનું તાપમાન વધારે નથી વધતું, જેના કારણે તે ત્વચા અને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. જ્યારે ગીઝરમાં પાણી ઝડપથી ગરમ થાય છે અને તેનું તાપમાન વધારે હોઈ શકે છે. તેને નિયંત્રિત કરવું મુશ્કેલ બની શકે છે, જેના કારણે ત્વચા પર અચાનક ગરમ પાણી ત્વચા પર જોખમ રહે છે.

2 / 7
પ્રાકૃતિક પ્રભાવ : માટીના ચૂલામાં પાણી ગરમ કરવાથી માટીના ખનિજો જેવા કુદરતી તત્વો પાણીમાં ઉમેરાય છે. આ મિનરલ્સના કારણે પાણીમાં ખાસ ગુણો મળે છે અને તે ત્વચાને વધારે મુલાયમ બનાવે છે અને તેવું પાણી ફાયદાકારક માનવામાં આવે છે. બીજી તરફ, ગેસ ગીઝરમાં આવા કોઈ કુદરતી તત્ત્વો ઉચા તાપમાને ગરમ થતા મરી જાય છે. તેથી તે તત્વચાને શુષ્ક બનાવે છે.

3 / 7
પાણીની ગુણવત્તા : માટીનો ચૂલોનું પાણી ધીમી આંચ પર ગરમ થવાને કારણે પાણીનું pH લેવલ સ્થિર રહે છે, જે ત્વચા માટે ફાયદાકારક બની શકે છે. જ્યારે ગેસ ગીઝરમાં પાણી ઝડપથી ગરમ થાય છે, જેના કારણે પાણીમાં ઓક્સિજનની માત્રા ઓછી થઈ જાય છે. આ પાણી ત્વચાને થોડી સૂકી કરી શકે છે, ખાસ કરીને શિયાળામાં.

4 / 7
આરોગ્ય લાભો : એવું માનવામાં આવે છે કે માટીના ચૂલામાં ગરમ ​​કરેલા પાણીથી સ્નાન કરવાથી શરીરનો થાક ઓછો થાય છે અને ત્વચામાં ભેજ જળવાઈ રહે છે. જ્યારે ગેસ ગીઝરનું પાણીનું પાણી ખૂબ ગરમ હોઈ શકે છે અને તેનો વારંવાર ઉપયોગ કરવાથી ત્વચા શુષ્ક થઈ શકે છે.

5 / 7
પર્યાવરણ પર અસર : માટીનો ચૂલો પરંપરાગત રીતે, લાકડા અથવા ગાયના છાણને બાળીને પાણીને ગરમ કરવામાં આવે છે, જે વાતાવરણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે. જો કે, આ સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયા છે અને પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરે છે. જ્યારે ગેસ ગીઝર ઉર્જા માટે ગેસનો ઉપયોગ કરે છે, જે થોડા સમયમાં પાણીને ગરમ કરી શકે છે, પરંતુ તે ઊર્જા સંસાધનનો પણ ઉપયોગ કરે છે અને પર્યાવરણ પર તેની અસર પડે છે.

6 / 7
જો આપણે ત્વચા અને સ્વાસ્થ્યના ફાયદાઓ પર નજર કરીએ તો માટીના ચૂલામાં ગરમ ​​કરેલું પાણી વધુ ફાયદાકારક ગણી શકાય, જ્યારે સુવિધા અને સમયની બચતની દૃષ્ટિએ ગેસ ગીઝર વધુ સારો વિકલ્પ છે.

7 / 7
Follow Us:
નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન

નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી

LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">