નીતા અંબાણીની નાની વહુ રાધિકા અંબાણીએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો.

22 ડિસેમ્બર, 2024

રાધિકાએ ઈયરિંગ્સ અને રિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

મિડલ પાર્ટેડ હેરસ્ટાઇલ અને મેકઅપ વગરનો દેખાવ તેના પર સારો લાગતો હતો.

 રાધિકાએ આર શબ્દનું પેન્ડન્ટ પણ હતું. સાથે એક ડિઝાઇનર લાલ બેગ પણ તેણીએ કેરી કર્યું હતું.

પરિવારના અન્ય સભ્યોના લુકની વાત કરીએ તો નીતા અંબાણીની મોટી વહુ શ્લોકાએ નારંગી રંગનો ઓફ-શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો.  

આ સાથે અંબાણીની દીકરી ઈશા અંબાણી શોર્ટ વન પીસમાં જોવા મળી હતી, ચમકદાર વન પીસ સાથે તેણે હાઈ હીલ્સ પહેરી હતી.

નીતા અંબાણીના લુકની વાત કરીએ તો તેણે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું.

અંબાણી પરિવારની મહિલાઓનો લુક વાયરલ થયો છે. આ ઇવેંટ દરમ્યાન આખા પરિવારે એકસાથે પોઝ આપ્યો.