WPL 2024: દિલ્હી કેપિટલ્સની સતત બીજી મેચમાં જીત, બેંગલોરની પહેલી હાર

WPL 2024માં ગુરુવારે રમાયેલ મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 25 રને હરાવ્યું હતું. આ સાથે જ WPL 2024નું પોઈન્ટ ટેબલ પણ ખૂબ જ રોમાંચક બની ગયું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 195 રનનો વિશાળ ટાર્ગેટ હતો, પરંતુ સ્મૃતિ મંધાનાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 169 રન જ બનાવી શકી હતી.

| Updated on: Feb 29, 2024 | 11:42 PM
દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું છે. સ્મૃતિ મંધાનાની સુકાની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 25 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે RCBને સિઝનની પહેલી હાર મળી. આ સાથે જ દિલ્હી કેપિટલ્સે સિઝનની બીજી જીત મેળવી છે.

1 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 195 રનનો વિશાળ ટાર્ગેટ હતો, પરંતુ સ્મૃતિ મંધાનાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 169 રન જ બનાવી શકી હતી. જોકે, RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 43 બોલમાં 74 રનની તોફાની ઈનિંગ રમી હતી.

2 / 5
ઓપનર સ્મૃતિ મંધાના અને સોફિયા ડિવાઈને પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 77 રન જોડ્યા હતા. સોફિયા ડિવાઈને 17 બોલમાં 23 રન બનાવ્યા હતા. આ પછી એસ. મેઘનાએ 31 બોલમાં 36 રનની ઇનિંગ રમી હતી. રિચા ઘોષે 13 બોલમાં 19 રન બનાવ્યા હતા. પરંતુ આ સિવાય બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.

3 / 5
દિલ્હી તરફથી ઓપનર શેફાલી વર્માએ 31 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ સિવાય એલિસ કેપ્સીએ 33 બોલમાં 46 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.

4 / 5
દિલ્હી કેપિટલ્સની જીત પછી પોઈન્ટ ટેબલ ખૂબ જ રોમાંચક બની ગયું છે. દિલ્હી કેપિટલ્સ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સના સમાન 4-4 પોઈન્ટ છે. જ્યારે યુપી વોરિયર્સના 2 પોઈન્ટ છે. જ્યારે ગુજરાત જાયન્ટ્સ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">