બસ હવે વર્લ્ડ કપ જીતાડી દો, પત્નીની જીતની ઉજવણી કરતા જાડેજા પાસે આવી મોટી ડિમાન્ડ

ગુજરાત વિધાનસભામાં પત્ની રીવાબાની જીત બાદ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ એક ફોટો શેર કર્યો અને કહ્યું હેલો ધારાસભ્ય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 3:33 PM
ભારતીય ઓલરાઉન્ડર રવિનદ્ર જાડેજાની પત્ની રિવાબા ધારાસભ્ય બની ગઈ છે. તેમણે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જામનગર સીટ  પરથી મોટા અંતરથી જીત મેળવી છે. પત્નીની જીત બાદ જાડેજાએ જશ્ન મનાવ્યો હતો.

1 / 6
આ જશ્ન બાદ ચાહકોએ જાડેજાનો ક્લાસ લીધો હતો અને સાથે ડિમાન્ડ પણ કરી હતી. જાડેજાએ પત્નીને શુભકામના પાઠવતા સોશિયલ મીડિયા પર રીવાબાની સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો.

2 / 6
જાડેજાએ લખ્યું કે, હેલ્લો ધારાસભ્ય તમે આના હકદાર છો. તેમણે આગળ ગુજરાતીમાં લખ્યું જામનગરની જનતા જીતી ગઈ છે. હું સૌ લોકોનો આભાર માનુ છુ.

3 / 6
તેની આ પોસ્ટ પર ચાહકોએ રિવાબાની જીતની શુભકામના પાઠવતા જાડેજા પાસે મોટી ડિમાન્ડ પણ કરી હતી. એક યુઝરે કહ્યું કે, સર બસ હવે તમે 2023 વર્લ્ડકપ પણ જીતાડવાનો છે.

4 / 6
એક યુઝરે કહ્યું કે, જામનગરમાં તમે એક નવી ક્રિકેટ એકેડમી ખોલો, તેમજ કેટલાક ચાહકોએ કહ્યું કે, હવે ચૂંટણી પુરી થઈ ગઈ છે. હવે ટીમમાં પાછા આવી જાઓ.

5 / 6
જામનગરથી ચુંટણીમાં ઝંપલાવનાર રિવાબા જાડેજાએ શાનદાર જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાના પત્નિએ રાજકારણમાં સફળતાપૂર્વક ડેબ્યૂ કર્યુ છે

6 / 6

Latest News Updates

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

g clip-path="url(#clip0_868_265)">