તેલંગાણાની પીચ પર અઝહરુદ્દીનની હાર, આ પાર્ટીના ઉમેદવારની જ્યુબિલી હિલ્સ સીટથી જીત
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં કુલ 15 વિધાનસભા બેઠકો છે. આ બેઠકોમાંથી એક જ્યુબિલી હિલ્સ હતી. BRSના માગંતી ગોપીનાથ 2018માં પણ આ સીટ જીત્યા હતા. આ તેમનો સતત બીજો વિજય છે. મોહમ્મદ અઝહરુદ્દીન ચૂંટણી લડ્યા ત્યારે જ્યુબિલી હિલ્સ હાઈપ્રોફાઈલ સીટ બની ગઈ.
Most Read Stories