T20 world cup 2024 :વેસ્ટ ઈન્ડિઝે ન્યુઝીલેન્ડને હરાવીને સુપર 8 માટે ક્વોલિફાય કર્યું, કઈ કઈ ટીમે કરી સુપર 8માં એન્ટ્રી
ટી20 વર્લ્ડકપ 2024ની 26મી મેચમાં વેસ્ટઈન્ડિઝે ન્યુઝીલેન્ડને 13 રનથી હાર આપી છે. વેસ્ટઈન્ડિઝે ન્યુઝીલેન્ડને હરાવી સુપર-8માં સ્થાન બનાવી લીધું છે. તેમજ જાણો અત્યારસુધી કઈ કઈ ટીમે સુપર 8માં એન્ટ્રી કરી લીધી છે.
![આજે ટી20 વર્લ્ડકપની 26મી મેચ વેસ્ટઈન્ડિઝનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ હતી. વેસ્ટઈન્ડિઝે પહેલા બેટિંગ કરી 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે 136 રન બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડને 13 રનથી હાર આપી છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/West-Indies-vs-New-Zealand-1.jpg?w=1280&enlarge=true)
1 / 5
![ટી20 વર્લ્ડકપના સુપર 8માં પહોંચનારી વધુ એક ટીમની એન્ટ્રી થઈ ચુકી છે. સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રલિયા અને ભારત બાદ વેસ્ટઈન્ડિઝની ટીમે સુપર 8માં ક્વોલિફાય કરી લીધું છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/West-Indies-vs-New-Zealand-2.jpg)
2 / 5
![ન્યુઝીલેન્ડની ટીમની આ ટૂર્નામેન્ટમાં આ બીજી હાર છે. ટીમનો નેટ રન રેટ પણ પહેલાથી ખરાબ છે. એટલા માટે ટીમ સુપર 8 માટે ક્વોલિફાય કરી શકશે નહિ.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/West-Indies-vs-New-Zealand-3.jpg)
3 / 5
![ન્યુઝીલેન્ડની ટીમ સુપર-8માં પહોંચવું મુશ્કિલ છે. થોડા ચાન્સ પણ ટીમ માટે છે પરંતુ આ માટે ન્યુઝીલેન્ડની ટીમે પહેલી બંન્ને મેચ જીતવી પડશે. તેમજ અન્ય ટીમના પરિણામ પર પણ નિર્ભર રહેવું પડશે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/West-Indies-vs-New-Zealand-4.jpg)
4 / 5
![સુપર 8ના ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રુપસીના પોઈન્ટ ટેબલમાં વેસ્ટઈન્ડિઝની ટીમ 3 મેચ જીતી સુપર 8માં પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાન, યુગાંડા, પાપુઆ ગિની અને ન્યુઝીલેન્ડની ટીમમાંથી કોઈ એક ટીમ આ ગ્રુપમાંથી સુપર 8માં એન્ટ્રી કરશે. હાલમાં તો અફઘાનિસ્તાનની ટીમ પાસે સુપર 8માં પહોંચવાના વધુ ચાન્સ છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/West-Indies-vs-New-Zealand-5.jpg)
5 / 5
Latest News Updates
![મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે? મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-which-diseases-does-curry-leaves-cure-1720160699-1.jpeg?w=670&ar=16:9)
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
![હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Sports-hardik-pandya-divorce-rumours-natasa-stankovic-share-video-13.jpg?w=670&ar=16:9)
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
![વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/eyes-1.jpg?w=670&ar=16:9)
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
![Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Monsoon-Travel-tips-1.jpg?w=670&ar=16:9)
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
![ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/anant-radhika-wedding-sangeet-function-mukesh-ambani-dance-with-son-in-law-anand-piramal-video-1.jpg?w=670&ar=16:9)
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ
![કાવ્યા મારનના જાબાઝે કર્યો મોટો કમાલ, તોડ્યો 14 વર્ષ જૂનો રેકોર્ડ કાવ્યા મારનના જાબાઝે કર્યો મોટો કમાલ, તોડ્યો 14 વર્ષ જૂનો રેકોર્ડ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/kavya-maran-team-batsman-abhishek-sharma-hit-t20i-century-1.jpg?w=670&ar=16:9)
કાવ્યા મારનના જાબાઝે કર્યો મોટો કમાલ, તોડ્યો 14 વર્ષ જૂનો રેકોર્ડ