Plant In Pot : ફળ જ નહીં પાન ખાવાના પણ છે ફાયદા, ઘરે જ ઉગાડો જામફળનો છોડ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફળ આપતા છોડ પણ ઉગાડી શકીએ છીએ. ઘરે કૂંડામાં જામફળનો છોડ કેવી રીતે ઉગાડવો તે જાણીશું.

| Updated on: Jul 07, 2024 | 1:34 PM
જામફળનું સેવન કરવાથી અનેક ફાયદાઓ થાય છે.જામફળની સાથે જ તેના પાન પણ ખૂબ ગુણકારી હોય. આ ફળને ઘરે કૂંડામાં કેવી રીતે ઉગાડવા તે જોઈશું.

1 / 5
ઘરે જામફળના છોડને ઉગાડવા માટે સૌ પ્રથમ એક કૂંડુ લો. તમારી પાસે ખાલી ડોલ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો.ધ્યાન રાખો કે કૂંડામાં છીદ્રો હોવા જોઈએ.

2 / 5
જામફળનો છોડ ઉગાડવા માટે કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને થોડીક રેતીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં કોકોપીટ,લીમડાની છાલ અને છાણિયુ ખાતર મિક્સ કરો.ત્યારબાદ પાણીનો છંટકાવ કરો.

3 / 5
તમે જામફળના છોડને બીજ અને પ્લાન્ટીંગ દ્વારા ઉગાડી શકો છો. તમે નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીજ લાવો અને માટીમાં 2-3 ઈંચ ઉંડાઈ કરી બીજ મુકી રોપો.

4 / 5
જામફળના છોડને નિયમિત પાણી પીવડાવો અને ધ્યાન રાખો કે છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. થોડા જ સમયમાં બાદ જામફળ ઉગવા લાગશે. ( pic - 
Pinterest )

જામફળના છોડને નિયમિત પાણી પીવડાવો અને ધ્યાન રાખો કે છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. થોડા જ સમયમાં બાદ જામફળ ઉગવા લાગશે. ( pic - Pinterest )

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">