Govt Share : સરકારી શેરે કર્યા માલામાલ ! માત્ર 1 વર્ષમાં 1 લાખના બનાવ્યા 10 લાખ, શેરમાં એક વર્ષમાં 900%નો વધારો

આ શેર એક વર્ષમાં 900 ટકાથી વધુ વધ્યા છે. કંપનીના શેર એક વર્ષમાં 1 લાખ રૂપિયાના 10 લાખ રૂપિયામાં ફેરવ્યા છે. આની સાથીની કંપનીના શેરમાં પણ 300 ટકાથી વધુ વધ્યા છે. જ્યારે આ શેર એક વર્ષમાં 2544 રૂપિ.યાથી વધારેનો વધારો આવ્યો છે, એક વર્ષ પહેલા શેરનો ભાવ 300 રૂપિયાની આસપાસ હતો, હાલ તે શેર 2800 રૂપિયાથી વધારે પહોચી ગયો છે.

| Updated on: Jul 05, 2024 | 7:29 PM
શિપ બનાવનારી કંપનીના શેર રોકેટની જેમ ઉછળ્યા છે. કોચીન શિપયાર્ડનો શેર શુક્રવારે 8 ટકાથી વધુ વધીને 2923.95 રૂપિયા પર પહોંચ્યો હતો. કંપનીના શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે.

1 / 9
છેલ્લા એક મહિનામાં કોચીન શિપયાર્ડના શેરમાં 70 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. તે જ સમયે, છેલ્લા એક વર્ષમાં કોચીન શિપયાર્ડના શેરમાં 900 ટકાથી વધુનો વધારો થયો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 279 રૂપિયા છે.

2 / 9
કોચીન શિપયાર્ડ લિમિટેડના શેરમાં એક વર્ષમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. કોચીન શિપયાર્ડનો શેર 5 જુલાઈ, 2023ના રોજ 280.95 રૂપિયા પર હતો. 5 જુલાઈ, 2024ના રોજ કંપનીના શેર 2923.95 રૂપિયા પર પહોંચી ગયા છે. કોચીન શિપયાર્ડના શેરમાં એક વર્ષમાં 910 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

3 / 9
જો કોઈ વ્યક્તિએ એક વર્ષ પહેલાં કોચીન શિપયાર્ડના શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હોય અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોય, તો 1 લાખમાં ખરીદેલા શેરનું વર્તમાન મૂલ્ય 10.37 લાખ રૂપિયા થયું હોત.

4 / 9
છેલ્લા 6 મહિનામાં કોચીન શિપયાર્ડના શેરમાં 320 ટકાથી વધુનો વધારો થયો છે. 5 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીના શેર 681.10 રૂપિયા પર હતા.

5 / 9
કોચીન શિપયાર્ડનો શેર 5 જુલાઈ 2024ના રોજ 2923.95 રૂપિયા પર પહોંચી ગયો છે. છેલ્લા 3 મહિનામાં કોચીન શિપયાર્ડના શેરમાં 165 ટકાથી વધુનો વધારો થયો છે.

6 / 9
છેલ્લા એક વર્ષમાં મઝાગોન ડોક શિપબિલ્ડર્સના શેરમાં 339 ટકાનો ઉછાળો આવ્યો છે. 5 જુલાઈ, 2023ના રોજ કંપનીના શેર 1302.50 રૂપિયા પર હતા. મઝાગોન ડોક શિપબિલ્ડર્સના શેર 5 જુલાઈ 2024ના રોજ 5712.75 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેર પણ શુક્રવારે 5859.95 રૂપિયાની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

7 / 9
તે જ સમયે, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સના શેરમાં છેલ્લા એક વર્ષમાં 379 ટકાનો વધારો જોવા મળ્યો છે. એક વર્ષ પહેલા 5 જુલાઈ 2023ના રોજ કંપનીના શેર 567.10 રૂપિયા પર હતા. શિપ કંપનીના શેર 5 જુલાઈ 2024ના રોજ 2718.85 રૂપિયા પર પહોંચી ગયા છે.

8 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

9 / 9

Latest News Updates

Follow Us:
ભાવનગરની રથયાત્રામાં ટેબ્લોને લઈને વિવાદ, શક્તિસિંહે કર્યા પ્રહાર

સ્કૂલ વાન ચાલકોને લઈ વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ? પ્રધાને આપી સલાહ

પૂંજા વંશે રાજેશ ચુડાસમાને ફિલ્મી સ્ટાઈલમાં ફેંક્યો પડકાર- જુઓ Video

વસ્ત્રાલમાં કારમાં આગ લાગવાની ઘટના, સમયસૂચકતા દાખવતા ચાલકનો બચાવ, જુઓ

સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે AMC સામે હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી, જુઓ

ફરી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી- Video

અંબાલાલ પટેલની વરસાદને લઈને વધુ એક આગાહી, ગાજવીજ સાથે આવશે વરસાદ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે 7 જિલ્લાના ખેડૂતોને ચૂકવાશે સહાય

ગુજરાતના આગામી CM કુંવરજીને બનાવવાની માગ પર જાણો બાવળિયાની પ્રતિક્રિયા

સુરતના કીમ-ઓલપાડ હાઇવે પર પૂરપાટ ઝડપે જતી સ્કૂલવાન પલટી, જુઓ-CCTV

g clip-path="url(#clip0_868_265)">