AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારમાં સસ્તા શેરે લગાવી મોટી છલાંગ, તૂટ્યો 14 વર્ષ જૂનો રેકોર્ડ, નિષ્ણાતોએ કહ્યું ખરીદી લો..

સુઝલોન એનર્જીના શેરના ભાવમાં આજે 4 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીનો શેર આજે 52 સપ્તાહની ટોચ નજીક પહોંચ્યો હતો. નિષ્ણાતો આ શેરને લઈને તેજીમાં હોવાનું જણાવ્યું હતું.

| Updated on: Jul 05, 2024 | 4:54 PM
Suzlon Energy Ltd: સુઝલોન એનર્જી લિમિટેડના શેરમાં આજે 3.05 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વધારા બાદ BSEમાં સુઝલોન એનર્જીના શેરની કિંમત રૂપિયા 56.49ના સ્તરે પહોંચી 55.68 પર બંધ થયો હતો. કંપનીના શેર 2010 પછી પ્રથમ વખત અહીં સુધી પહોંચવામાં સફળ રહ્યા છે.

1 / 6
સુઝલોનના રોકાણકારો માટે આ સપ્તાહ શાનદાર રહ્યું છે. કંપનીના શેરમાં સતત પાંચમા દિવસે વધારો નોંધાયો છે. આ સપ્તાહે કંપનીના શેરના ભાવમાં 6.5 ટકાનો વધારો જોવા મળ્યો છે.

2 / 6
જૂન મહિનામાં સુઝલોન એનર્જીને મોટો ઓર્ડર મળ્યો હતો. કંપનીને 11 જૂનના રોજ MPIN એનર્જી પાસેથી 103.95 મેગાવોટનું કામ મળ્યું હતું. અગાઉ મેના છેલ્લા સપ્તાહમાં કંપનીને જ્યુનિપર ગ્રીન, આદિત્ય બિરલા ગ્રુપ અને ઓયેસ્ટેસ ગ્રીન હાઇબ્રિડ પાસેથી કામ મળ્યું હતું.

3 / 6
એક મીડિયા રિપોર્ટ અનુસાર, સુઝલોન એનર્જી પર નજર રાખતા 5 નિષ્ણાતોએ તેને ખરીદવાની સલાહ આપી છે. ICICI સિક્યોરિટીઝ અને મોર્ગન સ્ટેનલીએ અનુક્રમે રૂ. 60 અને રૂ. 58.5ના લક્ષ્યાંક ભાવ નક્કી કર્યા છે. હાલમાં કંપનીના શેર સમાન સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

4 / 6
સુઝલોન એનર્જીના સ્થાનીય રોકાણકારો માટે અત્યાર સુધીનું આ એક શાનદાર વર્ષ રહ્યું છે. 2024માં કંપનીના શેરની કિંમતમાં 47 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, શેરબજારમાં કંપનીનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 56.45 રૂપિયા અને 52 સપ્તાહનું નિમ્ન સ્તર 56.73 રૂપિયા છે. કંપનીના શેર આજે 52 સપ્તાહની ઊંચી સપાટીએ હતા. સુઝલોન એનર્જીનું માર્કેટ કેપ રૂ. 75,618.11 કરોડ છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">