કેનેડાના ઓન્ટારિયોના કિંગ્સટન શહેરમાં નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, જુઓ તસવીરો

આજે સમગર ભારત ભરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જિલ્લા અને શહેરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કેનેડા પણ આમાંથી બાકાત નથી રહ્યું. કેનેડાના ઓન્ટારિયોના કિંગ્સટન શહેરમાં રથયાત્રા નીકળી હતી જેમાં કેનેડામાં રહેતા ભારતીયો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Sachin Kolte
| Edited By: | Updated on: Jul 07, 2024 | 8:49 PM
કેનેડા દેશમાં આવેલા ઓન્ટારિયોના કિંગ્સટન શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

1 / 5
સનાતન ધર્મમા માનતા ભારતીય પરીવારો દ્વારા કેનેડામાં આ રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

2 / 5
વિદેશમાં રહેતા ગુજરાતીઓ અને ભારતીય પરીવારોએ સનાતન ધર્મની આસ્થા આવનારી પેઢીઓને યાદ રહે માટે આયોજન કર્યુ.

3 / 5
વિદેશમાં રહેતા તમામ ભારતીય પરિવારજનોએ હર્ષોલ્લાસથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો લાભ લીધો હતો.

4 / 5
કેનેડાના રસ્તા પર નિલળેલી આ યાત્રામાં બાળકો વડીલોથી લઈ તમામ વૃદ્ધો પણ જોડાયા હતા અને કેનેડામાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

ભરૂચમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ

પાકિસ્તાની નાગરિકોના આધાર અને આયુષ્યમાન કાર્ડ નિકળતા તંત્ર ચોંક્યું

દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા

રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ

આ 4 રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી

જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે

ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો

અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ

g clip-path="url(#clip0_868_265)">