Dividend Share: ગુજરાતી કંપની એક શેરને 10 ભાગમાં વેચશે, રેકોર્ડ ડેટ કરવામાં આવી જાહેર, 51 દેશમાં છે બિઝનેસ.

આ ગુજરાતી કંપની ડિવિડન્ડ સ્ટોક આપવા જઈ રહી છે. કંપનીના શેરને 10 ભાગોમાં વહેંચવામાં આવી રહ્યા છે. કંપનીએ આ સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આ વિભાજન પછી રૂશીલ ડેકોર લિમિટેડના શેરની ફેસ વેલ્યુ ઘટીને 1 રૂપિયા થઈ જશે. આ કંપનીની સ્થાપના 1993માં કરવામાં આવી હતી. હાલમાં તે ગ્લોબલ કંપની છે. કંપની 51 દેશોમાં પોતાનો ધંધો કરે છે.

| Updated on: Jul 07, 2024 | 8:34 PM
પ્લાયવુડ બોર્ડમાં કામ કરતી સ્મોલ કેપ કંપનીના શેર્સ વિભાજિત થવા જઈ રહ્યા છે. કંપનીના એક શેરને 10 ભાગમાં વહેંચવામાં આવશે. કંપનીએ આ સ્ટોક સ્પ્લિટ માટે ગઈકાલે એટલે કે શનિવારે અને 06 જૂનના રોજ રેકોર્ડ ડેટ પણ જાહેર કરી છે. ચાલો આ કંપની વિશે વિગતવાર જાણીએ.

1 / 7
કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે 10 રૂપિયાના ફેસ વેલ્યુ શેરને 10 ભાગમાં વહેંચવામાં આવશે. આ વિભાજન પછી રૂશીલ ડેકોર લિમિટેડના શેરની ફેસ વેલ્યુ ઘટીને 1 રૂપિયા થઈ જશે.

2 / 7
તમને જણાવી દઈએ કે, કંપનીએ 9 ઓગસ્ટ, 2024 રવિવારના રોજ સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. કંપનીના શેરનું પ્રથમ વખત વિભાજન થવા જઈ રહ્યું છે.

3 / 7
કંપની છેલ્લા ઘણા વર્ષોથી સતત ડિવિડન્ડ ચૂકવી રહી છે. રોકાણકારોને છેલ્લી વખત ડિવિડન્ડ 2023માં આપવામાં આવ્યું હતું. પછી પાત્ર રોકાણકારોને એક શેર પર 0.50 રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું. તમને જણાવી દઈએ કે, આ કંપનીએ એકવાર પણ બોનસ શેર આપ્યા નથી.

4 / 7
શુક્રવારે કંપનીનો શેર 1.38 ટકાના ઘટાડા સાથે 344.15 રૂપિયા પર બંધ થયા હતા. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરના ભાવમાં 17 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, કંપનીનું 52 સપ્તાહનું હાઈ લેવલ 406.70 રૂપિયા અને 52 સપ્તાહનું લો લેવલ 261.45 રૂપિયા છે.

5 / 7
Rushil Decor Ltdની સ્થાપના 1993માં કરવામાં આવી હતી. હાલમાં તે ગ્લોબલ કંપની છે. કંપની 51 દેશોમાં પોતાનો ધંધો કરે છે.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
Follow Us:
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ

સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ

ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા

સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video

ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ

સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ

ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ

સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર

ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">