અમદાવાદમાં સપ્તરંગી રોશનીથી દીપી ઉઠ્યુ ભગવાન જગન્નાથનું મંદિર- જુઓ તસવીરો
અમદાવાદમાં અષાઢી બીજના આજના પાવન અવસરે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી હતી. જગતના નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે અને આખા દિવસ દરમિયાન નગરની ચર્યા કર્યા બાદ ભગવાન તેમના નીજ મંદિર પરત ફરે છે. મંદિરને પણ વિવિધરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. જેમા મંદિર દીપી રહ્યુ છે.
Most Read Stories