સરકારી કર્મચારીઓ માટે આવી ખુશખબર, 13 જેટલા ભથ્થામાં થશે 25 ટકાનો વધારો, જાણો તમામ વિગત
1 જાન્યુઆરીથી દેશના કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થઈ ગયું છે. જે બાદ અન્ય 13 ભથ્થામાં વધારાની વાત સામે આવી રહી છે. EPFOએ આ અંગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. ચાલો તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો?
Most Read Stories