Home Tips : ચોમાસામાં પણ ભીના કપડાં રહેશે સુગંધ-સુગંધ, બસ..ફોલો કરો આ ટિપ્સ
Rainy Season Home Tips : વરસાદની મોસમ કેટલાક લોકો માટે આનંદદાયક હોય છે, પરંતુ અન્ય લોકો માટે તે સમસ્યાઓથી ભરેલી હોય છે. ચોમાસાની ઋતુમાં કપડાં ઝડપથી સુકાતા નથી, જેના કારણે તે લાંબા સમય સુધી ભીના રહે છે. કપડા સુકાઈ જાય તો પણ ભેજને કારણે તેમાંથી વિચિત્ર ગંધ આવવા લાગે છે. આ દુર્ગંધ કપડાંમાં વધતા બેક્ટેરિયાને કારણે આવે છે. જેના કારણે ત્વચાની સમસ્યા પણ થઈ શકે છે. અહીં આપેલી ટિપ્સ ફોલો કરો અને કપડાંને સુગંધિત બનાવો.
Most Read Stories