વારંવાર હેંગ થઈ રહ્યો છે Mobile Phone ? તો આ ટ્રિકથી ઘરે બેઠા જ કરો ઠીક

ફોન ઘણી વાર હેંગ થવા લાગે છે. જો તમે તમારા ફોનમાં આ સમસ્યા હોય અને તમે તેનો સામનો કરી રહ્યાં છો તો ચાલો જાણીએ કારણ અને ફોનને ઠીક કરવાની ટિપ્સ

| Updated on: Jul 05, 2024 | 6:05 PM
આ દિવસોમાં સ્માર્ટફોનને લઈને આપણે જે સામાન્ય સમસ્યાનો સામનો કરીએ છીએ તે ફોન હેંગ થવો. લગભગ દરેક સ્માર્ટફોન, પછી તે કોઈપણ કંપનીનો હોય તેનો લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી, એક યા બીજા સમયે ફોન ઘણી વાર હેંગ થવા લાગે છે. જો તમે તમારા ફોનમાં આ સમસ્યા હોય અને તમે તેનો સામનો કરી રહ્યાં છો તો ચાલો જાણીએ કારણ અને ફોનને ઠીક કરવાની ટિપ્સ

1 / 7
સ્માર્ટફોન હેંગ થવાનું કોઈ એક કારણ નથી. તમારો ફોન ઘણા કારણોસર હેંગ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, તમારા ફોનમાં રેમ ભરાઈ ગઈ હોય કે પછી જરુર કરતા વધારે એપ્સ ચલાવી રહ્યા હોય કે ફોન અપડેટ ન કર્યો હોય. આમાંથી કોઈ પણ કારણ હોઈ શકે છે જેના કારણે ફોન હેંગ થવા લાગે છે. ફોનને હેંગ થવાથી કેવી રીતે બચાવી શકો છો જાણો અહીં

2 / 7
સોફ્ટવેર અપડેટ કરો : જ્યારે સ્માર્ટફોન લોન્ચ થાય છે, ત્યારે તે ચોક્કસ ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે, પરંતુ કંપનીઓ દર વર્ષે OSના નવા અપડ઼ેટ આવતા રહે છે . OS અપડેટ્સ સાથે, કંપનીઓ સમયાંતરે સુરક્ષા અપડેટ્સ પણ બહાર પાડે છે. આ અપડેટ્સ સ્માર્ટફોનના પરફોર્મન્સને જાળવી રાખવામાં ઉપયોગી છે. પરંતુ એવા ઘણા યુઝર્સ છે જેઓ આ અપડેટ્સને નજરઅંદાજ કરે છે, જે પછીથી ફોનના પરફોર્મન્સને અસર કરવા લાગે છે અને ફોન હેંગ પણ થઈ શકે છે.

3 / 7
બિનજરૂરી એપ્સ દૂર કરો : ઘણા યુઝર્સ છે જે બિનજરૂરી એપ્સ ઇન્સ્ટોલ કરે છે. જો ફોનમાં જરૂર કરતાં વધુ એપ્સ હોય તો તે ફોનની સ્પીડને અસર કરી શકે છે સાથે જ ફોન હેંગ પણ થવા લાગે છે. તેથી, જે એપ્લિકેશનની જરૂર નથી તે દૂર કરવી વધુ સારું રહેશે.

4 / 7
એપ્લિકએપ્લિકેશનને પણ અપડેટ કરો :  ફોન એવી ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે જેને તમે અપડેટ કરો છો, પરંતુ ઘણી વખત આપણે જૂની એપ્સ સાથે રાખીએ છીએ. ત્યારે ફોનમાં જે પણ એપ્સ હોય તેને પણ અપડેટ કરવી જરુરી બને છે. કારણકે અપડેટ ન થવાથી પણ ફોન હેંગ થવા લાગે છે.શનને પણ અપડેટ કરો :  ફોન એવી ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે જેને તમે અપડેટ કરો છો, પરંતુ ઘણી વખત આપણે જૂની એપ્સ સાથે રાખીએ છીએ. ત્યારે ફોનમાં જે પણ એપ્સ હોય તેને પણ અપડેટ કરવી જરુરી બને છે. કારણકે અપડેટ ન થવાથી પણ ફોન ચોટવા લાગે છે.

5 / 7
રેમ ભરાવાથી પણ હેંગ થાય છે ફોન : જો રેમ ભરાઈ ગઈ હોય ત્યારે પણ ફોન હેંગ થઈ શકે છે આવી સ્થિતિમાં ફોનમાં રેમ ભરાઈ ગઈ હોય તો તેને ખાલી કરવી જરુરી બની જાય છે.

6 / 7
ફોન રીસેટ કરો : ઉપર જણાવેલ ટ્રિકથી કોઈ મદદ ન મળે તો તમે છેલ્લુ ઓપ્શન અપનાવી શકો છો. ફોન સારી રીતે ચાલે તે માટે તમારે તેને સમય સમય પર રીસેટ કરી શકો છો પણ જો તમારા ફોનમાં કામની ફાઈલ ફોટા કે વીડિયો હોય તો તમે મેમરીમા પેનડ્રાઈવમાં સેવ કરી શકો છો તેમજ રીસેટ પછી બેકઅપ પણ લઈ શકો છો. આમ કરવાથી ફોન હેંગ થતો બંધ થઈ જાય છે અને સ્પીડથી કામ કરે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">