ભારતીય ક્રિકેટર રોહિત શર્માના ઘરનો વિશ્વની 50 શ્રેષ્ઠ હાઈરાઈઝ ઈમારતોમાં સમાવેશ, તસવીરો છોડો કિંમત જાણી ચોંકી જશો
રોહિત શર્માનું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ મુંબઈના વર્લી સ્થિત આહુજા ટાવર્સમાં છે. તે વિશ્વની 50 શ્રેષ્ઠ બહુમાળી ઇમારતોમાંની એક છે. રોહિતના 29મા માળે આવેલા એપાર્ટમેન્ટમાં ચાર બેડરૂમ છે. સૌથી ખાસ વાત એ છે કે તે અરબી સમુદ્રનો 270-ડિગ્રી પેનોરેમિક વ્યૂ આપે છે. તેમાં જેકુઝી જેવી સુવિધાઓ પણ છે અને તે LEED-પ્રમાણિત ગોલ્ડ-રેટેડ છે.
Most Read Stories