T20 World Cup 2024: બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચમાં ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, વિરાટ કોહલી થયો બહાર

T20 વર્લ્ડ કપ 2024ની વોર્મ-અપ મેચમાં શનિવારે ટીમ ઈન્ડિયાનો સામનો બાંગ્લાદેશ સામે છે. પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 માં વિરાટ કોહલીની ગેરહાજરી ફેન્સ માટે ચર્ચાનો વિષય બન્યું હતું.

| Updated on: Jun 01, 2024 | 8:15 PM
T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

1 / 5
મોટા સમાચાર એ છે કે વિરાટ કોહલી વોર્મ-અપ મેચ નથી રમી રહ્યો. તે ગુરુવારે જ ટીમ ઈન્ડિયા સાથે જોડાયો હતો, તેથી તેને આરામ આપવામાં આવ્યો છે.

2 / 5
રોહિત શર્માએ જણાવ્યું કે વિરાટ સિવાય તમામ ખેલાડીઓ વોર્મ-અપ મેચ માટે ઉપલબ્ધ છે. ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ન્યૂયોર્ક સ્ટેડિયમમાં રમશે અને રોહિત શર્માએ કહ્યું કે તે પહેલા બેટિંગ કરીને પોતાના માટે પડકાર ઉભો કરવા માંગે છે.

3 / 5
રોહિત શર્માએ કહ્યું કે ટીમ ન્યૂયોર્ક વહેલી પહોંચી ગઈ હતી અને હવે દરેક ખેલાડીની બોડી ક્લોક આ શહેર પ્રમાણે સેટ કરવામાં આવી છે.

4 / 5
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રિષભ પંત, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિરાટ કોહલી. (મેચની બહાર)

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">